Site icon

Alia bhatt: મેટ ગાલા 2024 છવાઈ આલિયા ભટ્ટ, આટલા કારીગરો એ ભેગા મળી બનાવી આ સુંદર સાડી, તસવીરો જોઈ તમે પણ થઇ જશો અભિનેત્રી ના દીવાના

Alia bhatt: આલિયા ભટ્ટ આ વર્ષે ફરીથી મેટ ગાલાના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ વખતે આલિયા એ ગાઉન નહીં પરંતુ અલગ અંદાજ માં સાડી પહેરી હતી. તો ચાલો જાણીયે આ સાડી બનાવતા કેટલો સમય લાગ્યો અને તેને કેટલા કારીગરો એ મળી ને બનાવી આ સુંદર સાડી.

alia bhatt met gala 2024 floral saree by sabyasachi mukherjee

alia bhatt met gala 2024 floral saree by sabyasachi mukherjee

News Continuous Bureau | Mumbai

Alia bhatt:આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની  એક છે. આલિયા ભટ્ટે ફરી એકવાર પોતાના મેટ ગાલા 2024 લુકથી લોકો ને ચોંકાવી દીધા છે. આ વખતે મેટ ગાલા માટે આલિયા એ ગાઉન નહીં પરંતુ મિન્ટ ગ્રીન સબ્યસાચી ની સાડી પસંદ કરી હતી. અવ્યવસ્થિત બન અને તેના ઉપર ઘરેણાં સાથે આલિયા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે આલિયા એ પિંક બ્લશ મેકઅપ કર્યો હતો. આલિયા નો આ લુક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: ‘કલ્કિ 2898 એડી’ પર આવ્યું મોટું અપડેટ, સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર પ્રભાસ અને દીપિકા ની ફિલ્મ માં થશે આ કામ

આલિયા ભટ્ટ નો મેટ ગાલા લુક 

મેટ ગાલા ના પોતાના આઉટફિટ ને લઈને આલિયા ભટ્ટ એ એક મેગેઝિન સાથે વાત કરતા જણાવ્યું કે, તેની સાડી ને 163 કારીગરો એ મળી ને તૈયાર કર્યો હતો તેમજ આ સાડી બનાવવામાં 1965 કલાકનો સમય લાગ્યો હતો. આ સાતેહ આલિયા એ એ પણ જણાવ્યું કે આ સાડી સંપૂર્ણપણે હાથથી બનાવેલ છે. જેના માટે આલિયા એ આ ડિઝાઇન માટે ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી ને પણ ક્રેડિટ આપી હતી. આ સાડી જે ગાઉનનો લુક આપે છે તે ફ્રિન્જ સ્ટાઈલની સાડી છે.


આલિયા ભટ્ટનો મેટ ગાલા લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વર્ષની મેગા ઈવેન્ટમાં ભાગ લેનારી તે એકમાત્ર મોટી ભારતીય અભિનેત્રી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version