Site icon

Alia bhatt: મેટ ગાલા 2024 ના રેડ કાર્પેટ પર જતા પહેલા આલિયા ભટ્ટે અપનાવ્યો આ દેશી ટોટકો, અભિનેત્રી ની તસવીર થઇ વાયરલ

Alia bhatt: આલિયા ભટ્ટ મેટ ગાલા 2024 માં તેના લુક ને કારણે ચર્ચામાં છે. પરંતુ 'મેટ ગાલા 2024'ના રેડ કાર્પેટ પર જતા પહેલા આલિયા ભટ્ટ એ એક દેશી ટોટકો અપનાવ્યો હતો જેની તસવીર વાયરલ થઇ રહી છે.

Alia bhatt put kala tika before gracing the red carpet of met gala 2024

Alia bhatt put kala tika before gracing the red carpet of met gala 2024

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ મેટ ગાલા 2024 માં તેના લુક ને કારણે ચર્ચામાં છે.મેટ ગાલા ની રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટ છવાઈ ગઈ હતી. આલિયા ભટ્ટ ફ્લોરલ સાડીમાં સુંદર લાગી રહી હતી. લોકોની નજર માત્ર અભિનેત્રી પર જ ટકેલી હતી.આ સાથે જ આલિયા વિશે વધુ એક વાતની ખૂબ ચર્ચા થઈ રહી છે. મેટ ગાલા ના રેડ કાર્પેટ પર જતા પહેલા આલિયા ભટ્ટ એ એક દેશી ટોટકો અપનાવ્યો હતો જેને લોકો જોતા જ રહી ગયા હતા.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Alia bhatt: મેટ ગાલા 2024 છવાઈ આલિયા ભટ્ટ, આટલા કારીગરો એ ભેગા મળી બનાવી આ સુંદર સાડી, તસવીરો જોઈ તમે પણ થઇ જશો અભિનેત્રી ના દીવાના

આલિયા ભટ્ટે અપનાવ્યો દેશી ટોટકો 

આલિયા ભટ્ટ ની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં આલિયા ભટ્ટ મેટ ગાલા ના રેડ કાર્પેટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન આલિયા ભટ્ટ એ તેના કાન ની પાછળ નજર ના લાગે તેના માટે એક કાળું ટપકું કર્યું હતું. ભારતીય માન્યતાઓ અનુસાર, કાળું ટીકુ લગાવવાથી ખરાબ નજરથી રક્ષણ મળે છે. 


 

આલિયા ભટ્ટ ની આ તસવીર સામે આવ્યા બાદ  લોકો કહી રહ્યા છે કે વિદેશી મંચ પર પણ અભિનેત્રી પોતાની દેશી સ્ટાઈલ અને ટોટકા ને ભૂલી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version