Site icon

Alia bhatt: આલિયા ભટ્ટ ની યશરાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ના નામ ની થઇ જાહેરાત, એનિમલ ફેમ આ અભિનેતા સાથે લેશે ટક્કર

Alia bhatt: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ માં કામ કરશે તેવા સમાચાર સામે આવ્યા હતા હવે આ ફિલ્મ ના નામ ની જાહેરાત થઇ ગઈ છે.

alia bhatt sharvari wagh yrf spy universe film is titled alpha

alia bhatt sharvari wagh yrf spy universe film is titled alpha

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ માં કામ કરશે તેવા સમાચાર સામે આવ્યા હતા. હવે આ ફિલ્મ ના નામ ની જાહેરાત થઇ ગઈ છે. આલિયા ભટ્ટે પોતાન ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ માં નામ ની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આલિયા અને શર્વરી આ ફિલ્મ માં જબરજસ્ત એક્શન કરતા જોવા મળશે. આલિયા અને શર્વરી એ આ બહુપ્રતિક્ષિત ફિલ્મની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Anupama leap: શું અનુપમા માં આવશે વધુ એક લિપ? અનુ ના વિરહ માં અનુજ ની થશે આવી હાલત, સિરિયલ ના નવા પ્રોમો એ વધાર્યો દર્શકો નો ઉત્સાહ

યશરાજ ની સ્પાય યુનિવર્સ ફિલ્મ ના નામ ની થઇ જાહેરાત 

આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તેની આગામી સ્પાય યુનિવર્સ ફિલ્મનું નામ ‘આલ્ફા’ છે. આલિયા એ એક વિડીયો શેર કરતા જાહેરાત કરી કે બહુપ્રતિક્ષિત ફિલ્મનું શૂટિંગ આખરે શરૂ થઈ ગયું છે. તેણે સેટ પરથી શૂટિંગનો પહેલો વીડિયો પણ શેર કર્યો હતો. આલિયા ‘આલ્ફા’ના પ્રોમોમાં કહી રહી છે, ‘ગ્રીક મૂળાક્ષરોનો પહેલો અક્ષર અને અમારા કાર્યક્રમનું સૂત્ર. પ્રથમ, સૌથી ઝડપી, બહાદુર. ધ્યાનથી જોશો તો દરેક શહેરમાં એક જંગલ છે અને દરેક જંગલમાં આલ્ફા રાજ કરશે.’


આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ પણ આ ફિલ્મમાં શાનદાર એક્શન કરતી જોવા મળશે. તેમજ આલિયા બીજા સિક્વન્સમાં બોબી દેઓલ સાથે જોરદાર એક્શન અવતારમાં જોવા મળી શકે છે. વિલન તરીકે બોબી દેઓલની ભૂમિકા માર્ચમાં રજૂ કરવામાં આવી હતી. આ સાથે હવે દર્શકો પણ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version