Site icon News Continuous Bureau | Mumbai

Anupama leap: શું અનુપમા માં આવશે વધુ એક લિપ? અનુ ના વિરહ માં અનુજ ની થશે આવી હાલત, સિરિયલ ના નવા પ્રોમો એ વધાર્યો દર્શકો નો ઉત્સાહ

Anupama leap: અનુપમા સ્ટાર પ્લસ ની નંબર વન સિરિયલ છે હવે અનુપમા માં વધુ એક લિપ આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સિરિયલ ના મેકર્સ એ શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેને જોઈને દર્શકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે.

anupama leap anuj looks different anu runs seva ashram

anupama leap anuj looks different anu runs seva ashram

News Continuous Bureau | Mumbai

Anupama leap: અનુપમા સ્ટાર પ્લસ ની નંબર વન સિરિયલ છે. હમેશા ટીઆરપી માં નંબર વન રહેનાર સિરિયલ ને દર્શકો ખુબ પસંદ કરે છે આ દિવસોમાં, શોનો ટ્રેક ખૂબ જ રોમાંચક બની ગયો છે શો માં ટીટુ અને ડિમ્પી ના લગ્ન થઇ ગયા છે. હવે દર્શકો નવી વાર્તા જોવા માટે ઉત્સુક છે. શો ના મેકર્સ એ એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેને જોઈને લોકોનો ઉત્સાહ બમણો થઇ ગયો છે પ્રોમો જોઈ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શો માં વધુ એક લિપ આવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aanat and Radhika: ગુજરાતી ટ્રેડિશનલ મામેરું સેરેમની થી થઇ અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત, જાણો તે વિધિ વિશે

અનુપમા નો નવો પ્રોમો 

અનુપમા નો જે નવો પ્રોમો સામે આવ્યો છે તેમાં જોવા મળી  રહ્યું છે કે અનુપમા આશા ભવન નામનો આશ્રમ ચલાવી રહી છે. આમાં તે વૃદ્ધ કપલ નું લગ્ન કરાવતી જોવા મળે છે.તેમની વચ્ચે નોપ્રેમ જોઈ અનુ, અનુજને યાદ કરે છે. બીજી તરફ, અનુજ તેની અનુને મિસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેના વાળ વધી ગયા છે અને તેના ચહેરા પર લાંબી દાઢી છે. અનુના ગયા પછી જાણે અનુજનું જીવન થંભી ગયું હોય તેવું લાગી રહ્યું છે. 


અનુપમા નો નવો પ્રોમો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ શો માં વધુ એક લિપ આવશે. હવે શો માં લિપ આવશે કે નહીં એ તો સિરિયલ જોયા બાદ જ ખબર પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version