Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt: પેરિસ ફેશન વીક 2024 માં આલિયા ભટ્ટ કરશે ડેબ્યુ, બોલિવૂડ ની આ સુંદર અભિનેત્રી પણ કરશે રેમ્પ વોક

Alia bhatt: આલિયા ભટ્ટ ના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ છે. આલિયા આવનાર પેરિસ ફેશન વીક માં ડેબ્યુ કરવા જઈ રહી છે. આલિયા ની સાથે બોલિવૂડ ની આ સુંદર અભિનેત્રી પર રેમ્પ વોક કરશે.

alia bhatt will debut in paris fashion week 2024

alia bhatt will debut in paris fashion week 2024

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ બોલિવૂડ ની પ્રતિભાશાળી અભિનેત્રી છે. આ સાથે જ આલિયા ભટ્ટ ના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ છે.આલિયા આવનાર પેરિસ ફેશન વીક માં ડેબ્યુ કરવા જઈ રહી છે. 2024 મેટ ગાલામાં તેના અદભૂત પ્રદર્શન બાદ, આલિયા 24 સપ્ટેમ્બરના રોજ પ્રતિષ્ઠિત પ્લેસ ડે લ’ઓપેરા ખાતે રેમ્પ વોક કરશે. આલિયા ની સાથે બોલિવૂડ ની આ સુંદર અભિનેત્રી પર રેમ્પ વોક કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan: અધધ આટલી મોંઘી ઘડિયાળ પહેરી બિગ બોસ 18 ની ઇવેન્ટ માં પહોંચ્યો હતો સલમાન ખાન, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

પેરિસ ફેશન વીક માં આલિયા ભટ્ટ નું ડેબ્યુ 

મીડિયા રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટ ‘પેરિસ ફેશન વીક 2024’માં ડેબ્યૂ કરશે. તે 24 સપ્ટેમ્બરે પ્લેસ ડી લોપેરા ખાતે રેમ્પ વોક કરશે.. આલિયા સાથે ઐશ્વર્યા રાય બચ્ચન પણ પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક કરતી જોવા મળશે. આ બે અભિનેત્રી સાથે  મેરી બાઉચેટ, લીલા બેખ્તી, સિન્ડી બ્રુના,  જેન ફોન્ડા,વિઓલા ડેવિસ પણ જોડાશે.


આ ઇવેન્ટ ને લઈને આલિયા ખુબ ઉત્સાહિત છે તેને તેના નિવેદન માં જણાવ્યું હતું કે, ‘પ્રથમ વખત હંમેશા ખાસ હોય છે અને હું પેરિસ ફેશન વીકમાં લોરિયલ પેરિસ સાથે લે ડિફાઈલ માટે ચાલવા માટે ખૂબ જ સન્માનિત છું. આવી પ્રેરણાદાયી, શક્તિશાળી અને આત્મવિશ્વાસુ મહિલાઓની વચ્ચે હોવું મારા માટે ગર્વની ક્ષણ છે અને હું પ્રેરણાદાયી અને સશક્તિકરણની ઉજવણી કરતા આ પ્લેટફોર્મ પર તેમની સાથે જોડાવા માટે રાહ જોઈ શકતી નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gaurav Khanna Akanksha Chamola Divorce Controversy અનુપમા’ ફેમ ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પર પત્ની આકાંક્ષાનું મોટું નિવેદન, કાયદાકીય પ્રક્રિયામાં કેમ લાગી રહ્યો છે સમય?
Rajinikanth Jailer 2 OTT Rights તૂટ્યા તમામ પૂર્વ રેકોર્ડ્સ રિલીઝ પહેલાં જ ‘જેલર 2’ એ રચ્યો ઈતિહાસ, જાણો કેટલામાં થઇ આ ડીલ
Samay Raina India’s Got Latent “હવે કોઈ કાનૂની અડચણ નહીં…” સુપ્રીમ કોર્ટે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના કલાકારોને આપી મોટી રાહત, પોલીસ કેસ રદ
Shweta Tiwari Dengue વધુ એક અભિનેત્રી આવી ડેન્ગ્યુની ઝપેટમાં ‘ધ ટ્રેઇટર્સ ૨’ ના પ્રીમિયર પહેલાં હોસ્પિટલમાં દાખલ, ફેન્સમાં ચિંતા
Exit mobile version