Site icon

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દિકરી આલિયા કશ્યપ લાગે છે ખૂબ જ સુંદર, આપે છે બીજી બોલ્ડ હિરોઇન ને મ્હાત…જુઓ તેની તસવીરો..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપએ હજી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તે આજકાલ જોરદાર ચર્ચામાં છે. હાલમાં જ આલિયા કશ્યપનો એક અદભૂત ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયેલી આલિયા કશ્યપની આ તસવીરે હંગામો મચાવ્યો છે. આ અંગે યુઝર્સ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે.

આલિયા ફિલ્મો સાથે જોડાયેલી ન હોવા છતાં તેની ફેન ફોલોવિંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

હાલમાં જ આલિયા કશ્યપે  સોશિયલ મિડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરી હતી. તેની આ તસવીરો  સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ઇનરવેર બ્રાન્ડને પ્રોમોટ કરવા માટે આલિયાએ આ લુકમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

આલિયા માત્ર 19 વર્ષની છે, પરંતુ તેના ચાહકો સોશિયલ મીડિયા પર હજારોની સંખ્યામાં છે. જોકે તેને સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ઘણી વાર ટ્રોલ કરવામાં આવી છે.   

ઉલ્લેખનીય છે કે તે હંમેશાં તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોસને લઈને ચર્ચા માં રહે છે.

Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Exit mobile version