Site icon News Continuous Bureau | Mumbai

Allu arjun: પોલીસ ની પૂછતાછ વચ્ચે આ કારણ થી ભાવુક થઇ ગયો હતો અલ્લુ અર્જુન, જાણો વિગત

Allu arjun: અલ્લુ અર્જુન ને ગઈકાલે સંધ્યા થિયેટર ના મામલા માં પુછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછ લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી આ દરમિયાન અલ્લુ અર્જુન ભાવુક થઇ ગયો હતો જેનું કારણ સામે આવ્યું છે.

allu arjun got emotional during police questioning

allu arjun got emotional during police questioning

News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન જ્યારથી તેની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઇ છે ત્યારથી તે ચર્ચામા છે. પુષ્પા 2 ના પ્રીમિયર માં હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ અને તેના કારણે એક મહિલાના મોતના મામલામાંગઈકાલે અલ્લુ અર્જુન ને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને લગભગ પાંચ કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે અલ્લુ અર્જુન પૂછપરછ દરમિયાન ભાવુક થઈ ગયો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Love and War: રણબીર,આલિયા અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર માં ઓરી ની સાથે થઇ બોલિવૂડ ની આ અભિનેત્રી ની એન્ટ્રી!

સંધ્યા થિયેટર નો વિડીયો જોઈ ભાવુક થયો હતો અલ્લુ અર્જુન 

મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન પોલીસ ના સવાલ ની વચ્ચે ભાવુક થઇ ગયો હતો. આ પુછપરછ દરમિયાન અલ્લુ અર્જુન ને થિયેટર માં થયેલી નાસભાગનો વીડિયો બતાવવામાં આવ્યો હતો અને વીડિયોમાં મરનાર મહિલા રેવતી અને તેના પુત્રની હાલત જોઈને તે ભાવુક થઈ ગયો હતો.


મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે અલ્લુ અર્જુન ને સંધ્યા થિયેટર માં બનેલી ઘટના ને લઈને ઘણા સવાલો પૂછ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version