Site icon News Continuous Bureau | Mumbai

Love and War: રણબીર,આલિયા અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર માં ઓરી ની સાથે થઇ બોલિવૂડ ની આ અભિનેત્રી ની એન્ટ્રી!

Love and War: સંજય લીલા ભણસાલી રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે ફિલ્મ લવ એન્ડ વોર બનાવી રહ્યા છે હવે આ ફિલ્મ માં ઓરી ની સાથે બોલિવૂડ ની આ સફળ અભિનેત્રી પણ કેમિયો કરતી જોવા મળશે.

love and war update deepika padukone join orry in ranbir alia and vicky film

love and war update deepika padukone join orry in ranbir alia and vicky film

News Continuous Bureau | Mumbai

Love and War: સંજય લીલા ભણસાલી રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે ફિલ્મ લવ એન્ડ વોર બનાવી રહ્યા છે.આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી ની આ ફિલ્મ માં ઓરી તેનું બોલિવૂડ ડેબ્યુ કરવા જય રહ્યો છે ઓરી ની સાથે બોલીવુડ ની આ અભિનેત્રી પર કેમિયો કરી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupamaa Alisha parveen: અનુપમા માંથી રાહી ના બહાર નીકળવા પર તેના કો સ્ટાર નું આવ્યું રિએક્શન,રાહી વિશે કહી આવી વાત

લવ એન્ડ વોર માં ઓરી ની સાથે દીપિકા પાદુકોણ નો હશે કેમિયો 

મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી સંજય લીલા ભણસાલી ની આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઓરી ની સાથે દીપિકા પાદુકોણ રણબીર, આલિયા અને વિકી ની ફિલ્મ માં કેમિયો કરતી જોવા મળશે.પરંતુ હાલમાં દીપિકા ની ભૂમિકા વિશે વધુ માહિતી સામે આવી નથી. આ ફિલ્મમાં ઓરી એક સમલૈંગિક પાત્ર ભજવતો જોવા મળશે.


મીડિયા રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી ની લવ એન્ડ વોર માં એક તરફ આલિયા ભટ્ટ ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે. તો  બીજી તરફ રણબીર કપૂર અને વિકી કૌશલ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારી ની ભુમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version