Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa Alisha parveen: અનુપમા માંથી રાહી ના બહાર નીકળવા પર તેના કો સ્ટાર નું આવ્યું રિએક્શન,રાહી વિશે કહી આવી વાત

Anupamaa Alisha parveen: અનુપમા માંથી અલીશા પરવીન ના અચાનક બહાર નીકળવાથી તેના ચાહકો ને જ નથી તેના કો સ્ટાર્સ ને પણ આંચકો લાગ્યો છે.આવી સ્થિતિમાં તેના કો સ્ટાર એ તેના વિશે વાત કરી હતી

anupamaa shivam khajuria talk about rahi aka alisha parveen

anupamaa shivam khajuria talk about rahi aka alisha parveen

News Continuous Bureau | Mumbai

Anupamaa Alisha parveen: અનુપમા માં 15 વર્ષ ના લિપ બાદ ઘણા ટ્વીસ્ટ જોવા  મળી રહ્યા છે. લિપ બાદ શો માં ઘણા નવા કલાકારો એ એન્ટ્રી કરી છે.આ શો ની સ્ટોરી રાહી, પ્રેમ અને માહી ની આસપાસ ફરી રહી છે. આ શોમાં અભિનેત્રી અલીશા પરવીન રાહી ની ભૂમિકા ભજવી રહી હતી.થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે અલીશા એ અનુપમા શો છોડી દીધો છે.  અનુપમા માંથી અલીશા પ્રવીણ ના અચાનક બહાર નીકળવાથી  તેના ચાહકો ને જ નથી તેના કો સ્ટાર્સ ને પણ આંચકો લાગ્યો છે.આવી સ્થિતિમાં તેના કો સ્ટાર એ તેના વિશે વાત કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Uorfi javed: ઉર્ફી જાવેદે સ્વીકારી તેના આઉટફિટ ને લઈને મળેલી ચેલેન્જ, પછી શું થયું તેના માટે જુઓ અભિનેત્રી નો વિડીયો

શિવમ ખજુરિયા એ કરી અલીશા વિશે વાત  

એક  મીડિયા હાઉસ સાથે વાત કરતા શિવમ ખજુરિયા એ જણાવ્યું કે ‘મેં આ વિશે જાણવા માટે અલીશાને ફોન કર્યો પણ તેણે વધારે વાત કરી નહીં. તે આઘાતમાં છે. હું તેને ઘણા બધા પ્રશ્નો પૂછીને પરેશાન કરવા માંગતો નથી.અલીશા ખૂબ જ સરસ છોકરી છે. મારી તેની સાથે ખૂબ જ સારી મિત્રતા છે.’ આ ઉપરાંત શિવમે એ પણ જણાવ્યું કે અલીશાને શોમાંથી બહાર કાઢવાના સમાચારથી આઘાત લાગ્યો હતો, તેથી જ તે શોના ડાયરેક્ટરની બર્થડે પાર્ટીમાં પણ નહોતી ગઈ.અલીશાના એક્ઝિટના સમાચારથી શિવમ પોતે પણ ચોંકી ગયો છે.તમને જણાવી દઈએ કે શિવમ અનુપમા માં પ્રેમ ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.


રિપોર્ટ મુજબ અનુપમા માટે રાહીના રોલ માટે અલીશાની જગ્યાએ અદ્રિજા રોયને લેવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version