Site icon News Continuous Bureau | Mumbai

Uorfi javed: ઉર્ફી જાવેદે સ્વીકારી તેના આઉટફિટ ને લઈને મળેલી ચેલેન્જ, પછી શું થયું તેના માટે જુઓ અભિનેત્રી નો વિડીયો

Uorfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે. ઉર્ફી તેના આઉટફિટ સાથે અખતરા કરતી રહે છે તાજેતર માં ઉર્ફી ને તેના આઉટફિટ ને લઈને એક ચેલેન્જ મળી હતી જેને ઉર્ફી એ સ્વીકારી હતી પછી શું થયું તેના માટે જુઓ અભિનેત્રી નો વિડીયો

uorfi javed trolled for wearing samosa dress

uorfi javed trolled for wearing samosa dress

News Continuous Bureau | Mumbai 

Uorfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે. આ માટે ઉર્ફી ઘણીવાર ટ્રોલ પણ થઇ ચુકી છે. ઉર્ફી તેના આઉટફિટ સાથે અખતરા કરતી રહે છે.ઉર્ફી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે તે અવારનવાર તેના ફોટા ને વિડીયો શેર કરતી રહે છે. તાજેતર માં ઉર્ફી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે એક ચેલેન્જ સ્વીકારતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Cocktail 2: દીપિકા, સૈફ અને ડાયના ની ફિલ્મ કોકટેલ ની બની રહી છે સિક્વલ! જાણો કઈ ફ્રેશ જોડી લેશે આ ત્રિપુટી ની જગ્યા

ઉર્ફી જાવેદ નો વિડીયો થયો વાયરલ 

ઉર્ફી નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, ઉર્ફી જાવેદ તેના મિત્રો સાથે બેસીને સમોસા ખાઈ રહી છે, ત્યારે તેની મિત્ર એ તેને એક ચેલેન્જ આપી કે તું આ સમોસા માંથી આઉટફિટ બનાવી ને બતાવ. ઉર્ફી એ આ ચેલેન્જ સ્વીકારી અને તેને બે સમોસા માંથી આઉટફિટ બનાવી ને પહેર્યો પણ ખરો. 


ઉર્ફી જાવેદ નો આ વિડીયો જોઈ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઉર્ફી ની ખીલ્લી ઉડી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version