Site icon News Continuous Bureau | Mumbai

Cocktail 2: દીપિકા, સૈફ અને ડાયના ની ફિલ્મ કોકટેલ ની બની રહી છે સિક્વલ! જાણો કઈ ફ્રેશ જોડી લેશે આ ત્રિપુટી ની જગ્યા

Cocktail 2: વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ કોકટેલ ની સિક્વલ બનવા ના સમાચાર સામે આવ્યા છે.આ ફિલ્મ માં દીપિકા, સૈફ અને ડાયના નહીં પરંતુ નવી ફ્રેશ જોડી જોવા મળશે.

cocktail 2 shahid,kriti and rashmika may seen in deepika, saif and daina film

cocktail 2 shahid,kriti and rashmika may seen in deepika, saif and daina film

News Continuous Bureau | Mumbai 

Cocktail 2: વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ કોકટેલ ની સિક્વલ બનવા ના સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મ ના પહેલા ભાગ માં દીપિકા પાદુકોણ, સૈફ  અલી ખાન અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.હવે તેનો બીજો ભાગ આવશે તેવું કહેવાય છે પરંતુ તેને તેના પહેલા ભાગ સાથે કોઈ સંબંધ નહીં હોય ફિલ્મ માં નવી ફ્રેશ જોડી પણ જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Oscars 2025: ઓસ્કાર ની રેસ માંથી બહાર થઇ લાપતા લેડીઝ, હવે ભારત ને છે આ ફિલ્મ થી આશા

કોકટેલ ની આવી રહી છે સિક્વલ!

મીડિયા રિપોર્ટ મુજબ કોકટેલ ની સિક્વલ કોકટેલ 2 ટૂંક સમયમાં બનવા જઈ રહી છે.રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિનેશ વિજન અને લવ રંજન આ ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે. હાલમાં, શાહિદ કપૂર અને કૃતિ સેનન કોકટેલ 2 માટે સમાચારમાં છે. હવે ત્રીજી લીડ એક્ટ્રેસનું નામ પણ સામે આવ્યું છે.અને આ ત્રીજી અભિનેત્રી છે રશ્મિકા મંદન્ના. સમાચાર એવા છે કે આ ફિલ્મ માટે રશ્મિકા નો સંપર્ક કરવામાં આવ્યો છે.


રિપોર્ટ મુજબ આ ફિલ્મ લવ રંજને લખી છે, જ્યારે તેનું નિર્દેશન હોમી અદાજાનિયા કરશે. ફિલ્મમાં કોમેડીની સાથે સાથે મિત્રતાની પણ શાનદાર સ્ટોરી બતાવવામાં આવશે. જો કે. સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version