Site icon News Continuous Bureau | Mumbai

Oscars 2025: ઓસ્કાર ની રેસ માંથી બહાર થઇ લાપતા લેડીઝ, હવે ભારત ને છે આ ફિલ્મ થી આશા

Oscars 2025: ઓસ્કાર માટે 10 કેટેગરીમાં શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કિરણ રાવ દ્વારા નિર્દેશિત લાપતા લેડીઝ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની યાદીમાંથી ગાયબ છે. હવે ભારત ને બસ એક આ જ ફિલ્મ પર આશા છે.

laapataa ladies out of oscar race

laapataa ladies out of oscar race

News Continuous Bureau | Mumbai 

Oscars 2025:  કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર ની રેસ માંથી બહાર થઇ  ગઈ છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આગામી ઓસ્કાર માટે 10 કેટેગરીમાં શોર્ટલિસ્ટ જાહેર કર્યું, જેમાં લાપતા લેડીઝ  સમાવેશ થયો નથી જેને લઈને ભારતીયો નિરાશ થઇ ગયા છે. જોકે હવે ભારત ને બસ એક ફિલ્મ  પર જ આશા છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saif and Ranbir viral video: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ના ઉત્સવ દરમિયાન સૈફ અલી ખાન અને રણબીર કપૂર વચ્ચે એવું તે શું થયું કે કરીના ના પતિએ જોડ્યા હાથ

ભારત ને છે અનુજા પર આશા 

ભારત માટે હજુ પણ આશા છે કારણ કે ગુનીત મોંગા કપૂર દ્વારા નિર્મિત લાઇવ-એક્શન શોર્ટ ફિલ્મ ‘અનુજા’ આ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ કાપડ ઉદ્યોગમાં બાળ મજૂરીની સમસ્યા વિશે વાત કરે છે. અભિનેતા નાગેશ ભોસલે જેવા કલાકારોએ તેમાં અભિનય કર્યો છે.


લાપતા લેડીઝ નું અંગ્રેજી નામ  ‘લોસ્ટ લેડીઝ’ છે, જે 2000ના દાયકાની શરૂઆતમાં ગ્રામીણ ભારતમાં બનેલી ફિલ્મ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version