Site icon News Continuous Bureau | Mumbai

Allu arjun: ઉસ્માનિયા યુનિવર્સિટીના સભ્યો એ અલ્લુ અર્જુન ના નિવાસ સ્થાન પર કરી તોડફોડ, પોલીસે તેમના કરી આ કાર્યવાહી

Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. ગઈકાલે અલ્લુ અર્જુન ના હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સના નિવાસસ્થાન પર ઉસ્માનિયા યુનિવર્સીટી ના કેટલાક સભ્યો એ તોડફોડ કરી હતી.

allu arjun house attacked 8 members of osmania university

allu arjun house attacked 8 members of osmania university

News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી.અલ્લુ અર્જુન ની સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન મહિલા ની થયેલ મૃત્યુ ના સંદર્ભ માં ધરપકડ કરવામાં આવી હતી જોકે બાદ માં તેને છોડી દેવામાં પણ આવ્યો હતો. હવે આ મામલે ગઈકાલે અલ્લુ અર્જુન ના હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સના નિવાસસ્થાન પર ઉસ્માનિયા યુનિવર્સીટી ના કેટલાક સભ્યો એ તોડફોડ કરી હતી. અને અલ્લુ અર્જુન ની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mukesh ambani: મુકેશ અંબાણી એ વગર કોઈ વર્કઆઉટ કરે ઘટાડ્યું 15 કિલો વજન, જાણો બિઝનેસ ટાયકૂન ની દિનચર્યા વિશે

ઉસ્માનિયા યુનિવર્સીટી ના સભ્યો એ અલ્લુ અર્જુન ના ઘર પર ફેંક્યા ટામેટા 

રિપોર્ટ મુજબ ઉસ્માનિયા યુનિવર્સીટી ના સભ્યો એ અલ્લુ અર્જુન હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સના નિવાસસ્થાન પર બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને અલ્લુ અર્જુન ના ઘર પર ટામેટા ફેંક્યા હતા તેમજ તેના નિવાસસ્થાન પર તોડફોડ કરીને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે જ તેમને સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન 35 વર્ષીય મહિલાના થયેલ મૃત્યુ પર તેના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી


પોલીસે દરમિયાનગીરી કરી અને યુનિવર્સિટીની જોઈન્ટ એક્શન કમિટી (JAC) ના આઠ સભ્યોની ધરપકડ કરી, જેમને બાદમાં જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office જે ‘ધુરંધર ૨’ પણ ન કરી શકી તે નાની ફિલ્મે કરી બતાવ્યું ‘હનુમાન અંશ’ ફિલ્મે ૩૨મા દિવસની કમાણીમાં રણવીર સિંહની ફિલ્મને પછાડી
Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Exit mobile version