Site icon News Continuous Bureau | Mumbai

Mukesh ambani: મુકેશ અંબાણી એ વગર કોઈ વર્કઆઉટ કરે ઘટાડ્યું 15 કિલો વજન, જાણો બિઝનેસ ટાયકૂન ની દિનચર્યા વિશે

Mukesh ambani: મુકેશ અંબાણી દેશ ના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ 67 વર્ષ ની ઉંમર માં પણ પોતાની જાત ને ફિટ રાખે છે તમને જાણી ને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી એ કોઈ પણ વર્કઆઉટ વિના તેમનું 15 કિલો વજન ઘટાડ્યું છે. તો ચાલો જાણીયે તેમની દિનચર્યા વિશે

Mukesh ambani lost 15 kgs without any workout know business tycoon diet and fitness

Mukesh ambani lost 15 kgs without any workout know business tycoon diet and fitness

News Continuous Bureau | Mumbai 

Mukesh ambani: મુકેશ અંબાણી એ 19 એપ્રિલ 2024 ના રોજ તેમનો 67 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. મુકેશ અંબાણી ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. મુકેશ અંબાણી એ તેમના વ્યવસાય અને પારિવારિક જીવન વચ્ચે સારું સંતુલન જાળવી રાખ્યું છે.આ ઉંમરે પણ મુકેશ અંબાણી તેમની ફિટનેસ નું ખુબ જ  ધ્યાન રાખે છે. મુકેશ અંબાણી આટલા સક્રિય હોવાનો શ્રેય મોટાભાગે તેમના આહાર યોજના અને તંદુરસ્ત જીવનશૈલીને જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી એ કોઈ પણ વર્કઆઉટ વિના તેમનું 15 કિલો વજન ઘટાડ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ashram 4: ‘જપ નામ જપ નામ’, બોબી દેઓલ ની લોકપ્રિય વેબ સિરીઝ આશ્રમ 4 ને લઈને આવ્યું મોટું અપડેટ,જાણો ક્યારે રિલીઝ થશે પ્રકાશ ઝા ની સિરીઝ

મુકેશ અંબાણી ની દિનચર્યા 

મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ કોઈપણ વર્કઆઉટ વગર 15 કિલો વજન ઘટાડ્યું છે.મુકેશ અંબાણી પોતાના દિવસની શરૂઆત યોગ અને ધ્યાનથી કરે છે.મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અંબાણી સવારે લગભગ સાડા પાંચ વાગ્યે ઉઠે છે અને યોગ અને ધ્યાન માટે એક નિશ્ચિત સમય રાખે છે. ત્યારબાદ મુકેશ અંબાણી હળવો નાસ્તો કરે છે જેમાં તાજા ફળો, જ્યુસ અને ઈડલી-સંભાર નો સમાવેશ કરે છે.ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી ના લંચ અને ડિનરમાં ભારતીય વાનગીઓ હોય છે. તેમને લંચ અને ડિનરમાં ગુજરાતી સ્ટાઇલની દાળ, શાક, ભાત, સૂપ અને સલાડ ખાવાનું પસંદ છે. મુકેશ અંબાણી લંચ અને ડિનર માટે માત્ર ઘરે બનાવેલું ભોજન જ ખાય છે.


મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે તેમના આહારમાં તેઓ જંક ફૂડ ને સ્થાન નથી આપતા. આ ઉપરાંત રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી પાર્ટી હોય કે જાહેર મેળાવડો તેઓ ક્યારેય દારૂ પીતા નથી. હેલ્ધી ફૂડ ખાવાથી લઈને જંક ફૂડ અને આલ્કોહોલ થી દૂર રહેવા સુધીની આ આદતો મુકેશ અંબાણી ની ફિટનેસ નું રહસ્ય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vivek Agnihotri on Mamata Banerjee Defeat| પશ્ચિમ બંગાળમાં ‘ડર’ ના માહોલ પર વિવેક અગ્નિહોત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા સરકારને લીધી આડેહાથ
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?
Exit mobile version