Allu arjun: અલ્લુ અર્જુન ના ડાન્સ મૂવ્સ એ જીત્યા ચાહકો ના દિલ, પુષ્પા 2 ના મેકર્સે રિલીઝ કર્યું ફિલ્મ નું ‘કાલી મહા કાલી’ ગીત

Allu arjun: અલ્લુ અર્જુન હાલ ચર્ચા નો વિષય બન્યો છે તેવામાં પુષ્પા 2 ના મેકર્સે ફિલ્મ નું 'કાલી મહા કાલી' ગીત હિન્દી માં રિલીઝ કર્યું છે. આ ગીત માં અલ્લુ અર્જુન ના ડાન્સ મૂવ્સ એ ચાહકો ના દિલ જીતી લીધા છે.

by Zalak Parikh
allu arjun song from pushpa 2 kali mahakali release

News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન હાલ ચર્ચા નો વિષય બન્યો છે. બીજી તરફ તેની ફિલ્મ પુષ્પા 2 બધા રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મને હિન્દી બેલ્ટમાંથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે નિર્માતા ઓએ હિન્દી બેલ્ટ માં ફિલ્મ ની લોકપ્રિયતા વધારવા માટે ફિલ્મ નું ગીત ‘કાલી મહા કાલી’ હિન્દી માં રિલીઝ કર્યું છે.આ ગીત માં અલ્લુ અર્જુન ના ડાન્સ મૂવ્સ એ ચાહકો ના દિલ જીતી લીધા છે. 

આ સમાચાર પણ વાંચો: Horror-Comedy Films: સ્ત્રી 3, મુંજયા સહિત આટલી હોરર ફિલ્મની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો કઈ ફિલ્મ ક્યારે થશે રિલીઝ

અલ્લુ અર્જુન નું ગીત ‘કાલી મહા કાલી’ થયું રિલીઝ 

“કાલી મહા કાલી” એક હાઇ-ઓક્ટેન ટ્રેક છે, જેમાં અલ્લુ અર્જુન, આઇકોનિક પુષ્પરાજને અગાઉ ક્યારેય જોયો ન હોય તેવા અવતારમાં દર્શાવવામાં આવ્યો છે. આ ગીત માં અલ્લુ અર્જુને એક વિસ્ફોટક નૃત્ય પ્રદર્શન આપ્યું હતું જેણે ભારતીય સંસ્કૃતિમાં ઉત્સાહ સાથે ઉજવાતા ઉત્સવ જથારાની જીવંત ભાવનાને કબજે કરી હતી.આ ગીત માં અલ્લુ અર્જુન ના ડાન્સ મૂવ્સ એ ચાહકો ના દિલ જીતી લીધા હતા.


“કાલી મહા કાલી” ગીત ના બોલ રકીબ આલમે લખ્યા છે અને આ ગીત ને અવાજ કૈલાશ ખેરે આપ્યો છે. આ ગીત હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More