Site icon News Continuous Bureau | Mumbai

Aly Goni and Jasmine Bhasin: જેસ્મિન ભસીન સાથે લિવ-ઇનમાં રહી રહેલા અલી ગોની એ તેમના લગ્ન ને લઈને કર્યો ખુલાસો

Aly Goni and Jasmine Bhasin: 'બિગ બોસ 14'થી શરૂ થયેલો પ્રેમ હવે નવા ઘરમાં લિવ-ઇન સુધી પહોંચ્યો છે. અલી ગોનીએ લગ્ન અંગે ખુલાસો કર્યો

Aly Goni Living with Jasmine Bhasin Opens Up About Marriage Plans

Aly Goni Living with Jasmine Bhasin Opens Up About Marriage Plans

News Continuous Bureau | Mumbai 

Aly Goni and Jasmine Bhasin: ટેલિવિઝન જગતની લોકપ્રિય જોડી અલી ગોની અને જેસ્મિન ભસીન હવે એકસાથે નવા ઘરમાં રહે છે. ‘બિગ બોસ 14’  દરમિયાન બંનેને પ્રેમનો અહેસાસ થયો હતો અને ત્યારથી તેઓ એકબીજાના જીવનસાથી સમાન બની ગયા છે. તાજેતરમાં અલીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે જેસ્મિન સાથે ભવિષ્યની યોજના બનાવી છે અને નવા ઘરમાં રહેવાનો નિર્ણય સ્વાભાવિક છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ahaan Panday and Shruti Chauhan: અહાન પાંડે અને શ્રુતિ ચૌહાન ના સંબંધોની ચર્ચા વચ્ચે સત્ય આવ્યું સામે, બંને ને લઈને નજીક ના લોકો એ કર્યો ખુલાસો

લિવ-ઇન રિલેશનશિપમાં નવી શરૂઆત, ઘરની સાથે જીવન પણ સજાવ્યું

અલી એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તે કહે છે કે “જ્યારે કોઈ સાથે ભવિષ્ય જોવું હોય, ત્યારે આવા નિર્ણયો સ્વાભાવિક બને છે.” અલી એ કહ્યું કે “મમ્મી જે કહે, હું ના કહી શકતો નથી” અને જેસ્મિન માટે કહ્યું – “એ મારા માટે કંઈ પણ કરી શકે છે”.


લગ્ન અંગે પૂછવામાં આવતા અલીએ કહ્યું કે “જ્યારે ઉપરવાળાની મરજી હશે, ત્યારે જ લગ્ન થશે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ બંને સંબંધમાં ગંભીર છે, પણ સમય અને પરિસ્થિતિ પ્રમાણે આગળ વધવા માંગે છે. તેમના નજીકના મિત્ર કૃષ્ણા મુખર્જીએ પણ કહ્યું છે કે લગ્ન 2025ના અંત સુધી થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gajendra Chauhan Ramayana Trailer ‘રામાયણ’ ના ટ્રેલરથી નિરાશ ‘મહાભારત’ ના યુધિષ્ઠિર! કૈકેયીના લુક પર ઉઠાવ્યા ગંભીર સવાલો
Ajay Devgn Crime Petrol Host ‘મને પૂરો વિશ્વાસ છે કે તેઓ…’ ‘ક્રાઈમ પેટ્રોલી’ માં અજય દેવગને રિપ્લેસ કરતાં અનૂપ સોનીએ તોડ્યા મૌન
Kangana Ranaut Gen Z Controversy GenZ ને ‘ગટર જનરેશન’ કહીને ફસાઈ અભિનેત્રી પંગા કવિન કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર
Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Exit mobile version