Site icon News Continuous Bureau | Mumbai

Ahaan Panday and Shruti Chauhan: અહાન પાંડે અને શ્રુતિ ચૌહાન ના સંબંધોની ચર્ચા વચ્ચે સત્ય આવ્યું સામે, બંને ને લઈને નજીક ના લોકો એ કર્યો ખુલાસો

Ahaan Panday and Shruti Chauhan: ‘સૈયારા’ એક્ટર અહાન પાંડે શ્રુતિ ચૌહાન ને ડેટ કરતો હોવાના સમાચાર વહેતા થયા હતા હવે તેમના નજીક ના લોકોએ આ અંગે ખુલાસો કર્યો છે.

Is Saiyaara Actor Ahaan Panday Dating Shruti Chauhan Close Sources Reveal Truth

Is Saiyaara Actor Ahaan Panday Dating Shruti Chauhan Close Sources Reveal Truth

News Continuous Bureau | Mumbai

Ahaan Panday and Shruti Chauhan: અહાન પાંડે ની ડેબ્યુ ફિલ્મ ‘સૈયારા’  બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મની સફળતા વચ્ચે અહાનની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અહાન પાંડે અભિનેત્રી શ્રુતિ ચૌહાન ને ડેટ કરે છે. આ ચર્ચા શ્રુતિના એક ઇમોશનલ પોસ્ટ બાદ શરૂ થઈ હતી. હવે તેમના નજીક ના લોકોએ આ અંગે ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Raja Raghuvanshi Murder Case: શું ખરેખર આમિર ખાન બનાવી રહ્યો છે ‘રાજા રઘુવંશી મર્ડર કેસ’ પર ફિલ્મ? ચર્ચામાં આવ્યો નવો ક્રાઈમ થ્રિલર પ્રોજેક્ટ

નજીકના લોકોનો ખુલાસો

મીડિયા રિપોર્ટ મુજબઅહાનના નજીકના લોકોનું કહેવું છે કે શ્રુતિ ની પોસ્ટ માત્ર પ્રશંસા અને સપોર્ટ માટે હતી, તેમાં કોઈ રોમેન્ટિક ઈરાદો નહોતો. બંને વચ્ચે મિત્રતા છે, પરંતુ તેઓ ડેટ નથી કરતા.


શ્રુતિ ચૌહાન એ અહાન પાંડે માટે લખ્યું હતું: “આ તે છોકરા માટે, જેણે જીવનભર આ સપનું જોયું, જેનામાં કોઈએ વિશ્વાસ ન કર્યો ત્યારે પણ તેણે કર્યો… આ સ્ટેજ તમારું છે અહાન, I love you અને મને તમારા પર ગૌરવ છે.” આ પોસ્ટ બાદ લોકો માનવા લાગ્યા કે બંને વચ્ચે રોમેન્ટિક સંબંધ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version