Site icon News Continuous Bureau | Mumbai

Aly goni: અલી ગોની એ કરી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ની મિમિક્રી, વિડીયો જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ

Aly goni: અલી ગોની એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેને જોઈને લોકો હસીને લોટ પોટ થઇ રહ્યા છે આ વિડીયો માં અલી ગોની ઉર્વશી રૌતેલા ને મિમિક્રી કરતો જોવા મળી રહ્યો છે.

aly goni mimicking of actress urvashi rautela actor fun video goes viral

aly goni mimicking of actress urvashi rautela actor fun video goes viral

News Continuous Bureau | Mumbai 

 Aly goni: અલી ગોની એ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. હાલ અભિનેતા કોઈ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહ્યો પર્નાતું તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતો રહે છે. હાલમાંજ અલી ગોની એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફની વિડીયો શેર કર્યો છે. જેમાં તે અભિનેત્રી ઉર્વશી રૌતેલા ની મિમિક્રી કરતો જોવા મળે છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: સલમાન ખાન ના સપોર્ટ માં આવી રાખી સાવંત, ભાઈજાન માટે લોરેન્સ બિશ્નોઇ ને કરી આવી વિનંતી, જુઓ વિડીયો

અલી ગોની એ કરી ઉર્વશી રૌતેલા ની મિમિક્રી 

અલી ગોની એ જે વિડીયો શેર કર્યો છે તેમાં તે ઉર્વશી રૌતેલા ની જેમ વાત કરતો જોવા મળી રહ્યો છે વાસ્તવ માં થોડા દિવસો પહેલા ઉર્વશી એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અલીએ આ જ ઈન્ટરવ્યુમાં તેની બોલવાની શૈલીને રમૂજી રીતે રજૂ કરી છે. અભિનેતા ના એક્સપ્રેશન જોઈ લોકો હસીને લોટપોટ થઇ રહ્યા છે. 


આ વિડીયો શેર કરતા અલી ગોની એ  કેપ્શનમાં લખ્યું- ‘ધારો કોણ?’ જે બાદ ફેન્સ તેના પર ઉર્વશીનું નામ લખીને કોમેન્ટ કરતા જોવા મળે છે.ફેન્સ સહિત ઘણા ટીવી કલાકારોએ પણ અલી ની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version