News Continuous Bureau | Mumbai
Amazon prime video: 19 માર્ચ એ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયોનો ઘોષણા દિવસ છે. આ દિવસે પ્રાઇમ વિડિયોએ 50 થી વધુ ફિલ્મો અને વેબ સિરીઝ ની જાહેરાત કરી છે.આ દરમિયાન, પ્રાઇમે કેટલીક નવી અને કેટલીક જૂની સિરીઝ ની નવી સીઝનની પણ જાહેરાત કરી છે. પ્રાઇમ વિડિયોએ મિર્ઝાપુર 3, સિટાડેલ હિન્દી વરઝ્ન જેવા ઘણા નામો ની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Bad newz:‘ગુડ ન્યુઝ’ ના મેકર્સ એ આપી ‘બેડ ન્યુઝ’, જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી ની ફિલ્મ
પ્રાઈમ વિડીયો પર રિલીઝ થનારી ફિલ્મો અને સિરીઝ ની યાદી
એમેઝોને ફિલ્મો સાથે તેની કેટલીક સિરીઝ ની જાહેરાત કરી છે. આ ફિલ્મો થિયેટરમાં રિલીઝ થયા પછી પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે.
- સિટાડેલ: હની બન્ની (હિન્દી)
- ગુલકંદ ટેલ્સ (હિન્દી)
- મટકા કિંગ (હિન્દી)
- દુ પહિયા (હિન્દી)
- રંગીન (હિન્દી)
- ધ ગ્રેટ ઈન્ડિયન કોડ (હિન્દી)
- ખૌફ (હિન્દી)
- અરેબિયા કદલી (તેલુગુ)
- ધ રેવોલ્યૂશનરીઝ (હિન્દી)
- દલદલ (હિન્દી)
- અંધેરા (હિન્દી)
- ઈંટ્રાન્ઝિસ્ટ (હિન્દી)
- ડેરિંગ પ્પાર્ટનર્સ (હિન્દી)
- કૉલ મી બે (હિન્દી)
- ધ ટ્રાઈબ (હિન્દી)
- ફોલો કરલો યાર (હિન્દી)
- દિલ દોસ્તી ડીલેમા (હિન્દી)
- બેન્ડવાલે (હિન્દી)
- જીદ્દી ગર્લ્સ (હિન્દી)
- વોક ગર્લ્સ (હિન્દી)
- મા કસુમ (હિન્દી)
- એ વતન મેરે વતન (હિન્દી)
- સુપરમેન ઓફ માલેગાંવ (હિન્દી)
- ચિકાતી લો (તેલુગુ)
- ઉપ્પુ કપ્પુ રામબુ (તેલુગુ)
- બી હૅપ્પી (હિન્દી)
- મહેતા બોયઝ (હિન્દી)
- છોરી 2 (હિન્દી)
- સુબેદાર (હિન્દી)
- કંતારા – એક દંતકથા પ્રકરણ 1 (કન્નડ)
- ચંદુ ચેમ્પિયન (હિન્દી)
- સનકી (હિન્દી)
- હાઉસફુલ 5 (હિન્દી)
- બાગી 4 (હિન્દી)
- શૂજિત સરકારનો આગામી પ્રોજેક્ટ (હિન્દી)
- કંગુવા (તમિલ)
- સ્ત્રી 2 (હિન્દી)
- ઈક્કીસ (હિન્દી)
- તેરી બાતોં મેં ઐસે ઉલઝા જીયા (હિન્દી)
- અશ્વત્થામા – ધ સાગા કન્ટીન્યુ (હિન્દી)
- ઉસ્તાદ ભગત સિંહ (તેલુગુ)
- સિંઘમ અગેઇન (હિન્દી)
- વેલી (તેલુગુ)
- યોદ્ધા (હિન્દી)
- બેડ ન્યુઝ (હિન્દી)
- ગ્રાઉન્ડ ઝીરો (હિન્દી)
- મડગાંવ એક્સપ્રેસ (હિન્દી)
- ડોન 3 (હિન્દી)
- પાતાલ લોક સીઝન 2 (હિન્દી)
- બંદીશ બેન્ડિટ્સ સીઝન 2 (હિન્દી)
- પંચાયત સિઝન 3 (હિન્દી)
- મિર્ઝાપુર સીઝન 3 (હિન્દી)