Site icon News Continuous Bureau | Mumbai

Ambani family Ganesh visarjan: અંબાણી પરિવારે ધામધૂમ થી કર્યું ગણપતિ બાપ્પા નું વિસર્જન, મન મૂકી ને નાચી અનંત ની પત્ની રાધિકા,જુઓ વિડીયો

Ambani family Ganesh visarjan: અંબાણી પરિવારે ગઈકાલે તેમના એન્ટેલિયા ચા રાજા નું વિસર્જન કર્યું હતું. આ વિસર્જન દરમિયાન અનંત ની પત્ની રાધિકા મન મુકી ને નાચી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

ambani family daughter in law radhika merchant danced wildly during ganesh visarjan

ambani family daughter in law radhika merchant danced wildly during ganesh visarjan

News Continuous Bureau | Mumbai

Ambani family Ganesh visarjan: અંબાણી પરિવારે ધામધૂમ થી ગણેશોત્સવ મનાવ્યો હતો.લગ્ન બાદ અનંત અને રાધિકા નો આ પ્રથમ ગણેશોત્સવ હતો. દર વખત ની જેમ આ વખતે પણ અંબાણી પરિવારે ધામધૂમ થી બાપ્પા નું વિસર્જન કર્યું હતું. હાલમાં અંબાણી પરિવારના ગણેશ વિસર્જનના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ એક વીડિયોએ લોકો નું ધ્યાન ખેંચ્યું છે અને તે વિડીયો છે રાધિકા મર્ચન્ટ નો જેમાં તે મન મુકી ને નાચી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ganesh chaturthi at antilia: ધામધૂમ થી બાપ્પા ને પોતાના ઘરે લાવ્યા અનંત અને રાધિકા, અંબાણી પરિવાર એ કર્યું ગણપતિ બાપ્પા નું ભવ્ય રીતે સ્વાગત, જુઓ વિડીયો

રાધિકા નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અનંત અને રાધિકા બાપ્પા ની ગાડીની પાછળ ચાલી રહ્યા છે અને સતત ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન રાધિકા ડાન્સ કરતી વખતે અનંત અંબાણી પર ઝૂકી જાય છે. અને રાધિકા હસતા મોઢે આગળ વધે છે અને મન મૂકી ને નાચે છે. 


સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version