Site icon News Continuous Bureau | Mumbai

Ambani family: અંબાણી પરિવાર એ ધામધૂમ થી કર્યું બાપ્પા નું વિસર્જન,અનંત અને રાધિકા એ ભક્તિમય રીતે આપી ‘એન્ટિલિયા ચા રાજા’ ને વિદાય

Ambani family: 'એન્ટિલિયા ચા રાજા'ના વિસર્જન દરમિયાન અનંત-રાધિકા અને નીતા અંબાણીની ભક્તિ અને ઉત્સાહ જોવા મળ્યો

Ambani family Lead Ganpati Visarjan at Antilia, Gulal and Joy Fill the Air

Ambani family Lead Ganpati Visarjan at Antilia, Gulal and Joy Fill the Air

News Continuous Bureau | Mumbai

Ambani family: અંબાણી પરિવાર માં આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ખૂબ ધૂમધામથી ઉજવાઈ. ‘એન્ટિલિયા ચા રાજા’  નું વિસર્જન 28 ઓગસ્ટે કરવામાં આવ્યું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એ લગ્ન પછી બીજી વખત સાથે મળીને બપ્પાનું સ્વાગત અને વિદાય કરી. બંને ગુલાલમાં રંગાયેલા અને ઉત્સાહથી ભરેલા દેખાયા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Janhvi Kapoor and Siddharth Malhotra: શિરડી પહોંચ્યા જાહ્નવી અને સિદ્ધાર્થ, પરમ સુંદરી ની રિલીઝ પહેલા લીધા સાઈબાબા ના આશીર્વાદ, જુઓ વિડીયો

રાધિકા મર્ચન્ટની શરારત અને શાંતિભર્યો અંદાજ

વિડિયોમાં રાધિકા અનંત પર ફૂલો ની વર્ષા કરતી જોવા મળે છે. આ દરમિયાન તેના ચહેરા પર તહેવાર નો થાક અને ખુશી બંને સ્પષ્ટ દેખાય છે. નીતા અંબાણી પણ રાધિકા સાથે ટ્રકમાં બપ્પાની મૂર્તિ સાથે હાજર રહી.વિસર્જન દરમિયાન અનંત-રાધિકા અને તેમના મિત્રો ઓરી અને શિખર પહાડિયા સાથે ગુલાલ રમતા જોવા મળ્યા. રાધિકા લોકોનો આભાર માનતી પણ જોવા મળી. આ તહેવાર દરમિયાન અંબાણી પરિવારના કેટલાક સભ્યો જેમ કે આકાશ અંબાણી-શ્લોકા અને ઈશા અંબાણી હાજર નહોતા.


દર વર્ષે અંબાણી પરિવાર એન્ટિલિયામાં ગણપતિનું સ્વાગત કરે છે અને તેમના ઉત્સવમાં બોલીવૂડના અનેક સ્ટાર્સ હાજર રહે છે. 2024માં અનંત-રાધિકાના લગ્ન પછી પણ આ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, સોનમ કપૂર, સારા અલી ખાન અને જાહ્નવી કપૂર જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version