ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
ફિલ્મ કહો ના પ્યાર હૈ થી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ડેબ્યુ કરનારી અભિનેત્રી અમિષા પટેલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે તેના બોલ્ડ ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર અપલોડ કરતી રહે છે અને ચાહકો તેની સ્ટાઇલથી દિવાના છે.
પારદર્શક પાણીમાં નીલા સ્વિમસૂટમાં નજર આવી અમિષા પટેલ..
બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં તે તેની તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે.
આ તસવીરોમાં અમીષા પટેલ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
આપને જણાવી દઈએ કે અમિષા પટેલ બોલિવૂડમાં તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણીતી છે.
અમીષા પટેલના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેમના ફોટા પર લાઇક્સ અને કમેન્ટ કરે છે.
ગરમીથી બચવા ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના પાણીમાં કૂદી પડી, ફોટોગ્રાફરે પાડયા ફોટા. જુઓ તસવીરો
ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા શર્ટલેસ ફોટોસ, જુઓ તેના સિક્સ એબ્સ અને હેન્ડસમ બોડી