Site icon

બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલે શેર કરી બોલ્ડ તસવીરો, લેપર્ડ પ્રિન્ટ ટોપમાં અલગ જ અંદાજમાં આવી નજર  ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં તે તેની તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી અમિષા પટેલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો અપલોડ કરીને ચાહકોને દીવાના બનાવે છે. ચાહકો પણ અમીષાની તસવીરો પર પ્રેમમાં લુંટાવતા જોવા મળે છે.  

હાલમાં અમિષા પટેલ વેકેશન એન્જૉય કરી રહી છે,  ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી લેપર્ડ પ્રિન્ટેડ ટોપ અને રેડ હોટ શોર્ટમાં નજર આવી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી ખુબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. અમીષા પટેલના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેમના ફોટા પર લાઇક્સ અને કમેન્ટ કરે છે.

 

વર્કફ્રંટની વાત કરીએ તો, અમિષા પટેલે વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી હ્રિતિક રોશને પણ કરિયરની શરૂઆત કરી હતી. અમિષાએ પોતાના કરિયરમાં ગદર જેવી હિટ ફિલ્મમાં પણ કામ કર્યું છે, પરંતુ તેનું સ્ટારડમ વધારે સમય સુધી ટક્યું નહીં.

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version