Site icon News Continuous Bureau | Mumbai

Anushka sharma: પ્રેગનેન્સી ની અફવા વચ્ચે અનુષ્કા શર્મા એ શેર કરી એવી પોસ્ટ કે લોકો થઇ ગયા કન્ફ્યુઝ, જુઓ ફોટોગ્રાફ

Anushka sharma: હાલમાં અનુષ્કા શર્મા ની પ્રેગ્નન્સી ચર્ચાનો વિષય બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુષ્કા ત્રણ-ચાર મહિના ની ગર્ભવતી છે. હવે આ સમાચાર વચ્ચે અનુષ્કા એ એક પોસ્ટ શેર કરી છે. જેને જોઈને ચાહકો કન્ફ્યુઝ થઇ ગયા છે.

amid anushka sharma pregnancy rumor actress shared photo

amid anushka sharma pregnancy rumor actress shared photo

News Continuous Bureau | Mumbai

Anushka sharma: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ની પ્રગ્નેન્સી ચર્ચા નો વિષય બની છે. થોડા સમય પહેલા અનુષ્કા અને વિરાટ મુંબઈ માં એક ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા.ત્યારબાદ અનુષ્કા ની પ્રગ્નેન્સી એ જોર પકડ્યું હતું. હવે પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે અનુષ્કા શર્માએ પોતાના બેબી બમ્પની તસવીર શેર કરી છે. અભિનેત્રીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અનુષ્કા-વિરાટ કોહલીએ હજી સુધી આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તાજેતરમાં અભિનેત્રી ની પોસ્ટ એ બધાને મોટો આંચકો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

 

અનુષ્કા શર્મા એ શેર કરી પોસ્ટ 

મુંબઈ માં એક ક્લિનિક ની બહાર સ્પોટ થયા બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે અનુષ્કા અને વિરાટ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે, આ દંપતીએ આ અફવાઓ પર મૌન જાળવી રાખ્યું છે. દરમિયાન, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રથમ બેબી બમ્પ તસવીરો શેર કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફોટો એક ફોન બ્રાન્ડની જાહેરાતનો છે. અનુષ્કા શર્માનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ‘સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે.’

અનુષ્કા શર્મા ની આવનારી ફિલ્મ 

અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ‘ચકડા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ ક્રિકેટ ખેલાડી ઝુલન ગોસ્વામીના જીવન પર બનેલી બાયોપિક છે.અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો જેમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ હતા.

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: આલિયા ભટ્ટ ના લિપસ્ટિક વાળા નિવેદન બાદ ખરાબ રીતે ટ્રોલ થયેલ રણબીર કપૂરે તોડ્યું મૌન, વિડીયો થયો વાયરલ

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version