Site icon

Amisha Patel On Dharmendra: અમિષા પટેલે ધર્મેન્દ્રના પરિવાર સાથે વાતચીત કેમ ટાળી? હોસ્પિટલની છેલ્લી મુલાકાત વિશે કરી વાત

Amisha Patel On Dharmendra: અમિષા પટેલે કહ્યું – “પરિવારને પ્રાઈવસી આપવી જરૂરી”, અંતિમ સંસ્કારમાં હાજર રહી શકી નહીં

Amisha Patel Opens Up on Why She Didn’t Contact Dharmendra’s Family, Recalls Last Hospital Visit

Amisha Patel Opens Up on Why She Didn’t Contact Dharmendra’s Family, Recalls Last Hospital Visit

News Continuous Bureau | Mumbai

Amisha Patel On Dharmendra: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના અવસાન બાદ અભિનેત્રી અમીષા પટેલ એ ખુલાસો કર્યો કે તેણે હજુ સુધી પરિવાર સાથે વાત નથી કરી. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં અમિષા એ  કહ્યું: “હું તેમને પરેશાન નથી કરવી માંગતી. તેઓ પહેલેથી જ ઘણા લોકો અને ફોન કોલ્સનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં તેમને પ્રાઈવસી આપવી જરૂરી છે.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra Property Rights: હેમા માલિનીને ધર્મેન્દ્રની પ્રોપર્ટી કે પેન્શનમાં કેમ નહીં મળે ભાગ? જાણો કાયદાકીય જોગવાઈ

હોસ્પિટલમાં છેલ્લી મુલાકાત

અમિષા એ યાદ કર્યું કે જ્યારે ધર્મેન્દ્ર હોસ્પિટલમાં હતા, ત્યારે તે શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે તેને મળવા ગઈ હતી. “અમે માત્ર 10 મિનિટ રહ્યા, કારણ કે સની દેઓલ માટે એ સમય ખૂબ મુશ્કેલ હતો,” એમ અમિષા એ કહ્યું.ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર માટે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને અન્ય દિગ્ગજ સ્ટાર્સ હાજર રહ્યા, પરંતુ અમિષા હાજર રહી શકી નહીં. તેણે કહ્યું કે તે મુંબઈ જતાં જ પરિવારને વ્યક્તિગત રીતે મળશે.


ધર્મેન્દ્રના અવસાનથી સમગ્ર ફિલ્મ જગત શોકમાં છે. PM મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે “ભારતીય સિનેમામાં એક યુગનો અંત થયો છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version