Amit Sial In Ramayana: રામાયણ માં થઇ રેડ 2 અમિત સિયાલની એન્ટ્રી, રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

Amit Sial In Ramayana: નિતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મમાં સુગ્રીવ તરીકે અમિત સિયાલની પસંદગી થઇ છે જેને રેડ 2 માં સુધીર ની ભૂમિકા ભજવી હતી

by Zalak Parikh
Amit Sial to Play Sugreev in Ranbir Kapoor's Ramayana

News Continuous Bureau | Mumbai

Amit Sial In Ramayana: નિતેશ તિવારી દિગ્દર્શિત ‘રામાયણ’ ફિલ્મની ચર્ચા સતત વધી રહી છે. હવે નવી માહિતી સામે આવી છે કે અભિનેતા અમિત સિયાલ  ફિલ્મમાં વાનર રાજ સુગ્રીવ ની ભૂમિકા નિભાવશે. આ માહિતી મીડિયા સૂત્રો દ્વારા આપવામાં આવી છે,જોકે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. 

આ સમાચાર પણ વાંચો : Achyut Potdar death: ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી આવ્યા માઠા સમાચાર, 3 ઇડિયટ્સ’ના અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે થયું નિધન

સુગ્રીવના પાત્રમાં અમિત સિયાલ

રામાયણના મહાકાવ્યમાં સુગ્રીવ એક મહત્વપૂર્ણ પાત્ર છે, જે બાલીનો નાનો ભાઈ છે. ‘રામાયણ’ ફિલ્મમાં આ પાત્ર માટે અમિત સિયાલ ની પસંદગી કરવામાં આવી છે. અગાઉ એવી અટકળો હતી કે તેઓ બાલીનો રોલ કરશે, પરંતુ હવે સ્પષ્ટ થયું છે કે તેઓ સુગ્રીવ તરીકે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


મળતી માહિતી મુજબ અમિત સિયાલે ફિલ્મના કેટલાક ભાગો નું  શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. દર્શકો માટે તેમને વાનર રાજ સુગ્રીવના રોલમાં જોવું એક રોમાંચક અનુભવ રહેશે. ફિલ્મના દરેક પાત્ર માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More