Site icon

Amitabh and Aishwarya: અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને તેમના આ કિંમતી અંગ નો ઉતરાવ્યો છે વીમો

Amitabh and Aishwarya: બચ્ચન પરિવાર હાલ ચર્ચા નો વિષય બન્યો છે. અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ને કારણે બચ્ચન ફેમિલી લાઈમલાઈટમાં આવી છે. શું તમને ખબર છે કે અમિતાભ અને ઐશ્વર્યા એ તેમના આ કિંમતી અંગ નો વીમો ઉતરાવ્યો છે તો ચાલો જાણીએ તેના વિશે

amitabh bachchan and aishwarya rai bachchan insured this body part

amitabh bachchan and aishwarya rai bachchan insured this body part

News Continuous Bureau | Mumbai

Amitabh and Aishwarya: બચ્ચન પરિવાર હાલ ચર્ચા નો વિષય બન્યો છે. અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ને કારણે બચ્ચન ફેમિલી લાઈમલાઈટમાં આવી છે.મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા એ તેની દીકરી આરાધ્યા સાથે અભિષેક નું ઘર છોડી દીધું છે. શું તમને ખબર છે કે અમિતાભ અને ઐશ્વ્ર્યા એ તેમના આ કિંમતી અંગ નો વીમો ઉતરાવ્યો છે તો ચાલો જાણીએ તેના વિશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Badshah: બાદશાહ ની વધી મુશ્કેલી, મીડિયા કંપની એ રેપર પર આવો ગંભીર આરોપ લગાવતા તેની વિરુદ્ધ દાખલ કર્યો કેસ

અમિતાભ અને ઐશ્વર્યા ના અંગ નો વીમો 

ઐશ્વર્યા ની આંખો ના લોકો દીવાના છે એટલું જ  બચ્ચને પણ તેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે ઐશ્વર્યા ની આંખો પર ફિદા થઇ  ગયો હતો પરંતુ શું તમને ખબર છે કે ઐશ્વર્યા એ તેની સુંદર આંખો નો વીમો ઉતરાવ્યો છે. જી હા મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા એ મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ જ તેની આંખોનો વીમો કરાવ્યો હતો.


ઐશ્વર્યા ની સાથે સાથે તેના સસરા એટલે કે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમના  શક્તિશાળી અવાજનો વીમો અને કોપીરાઇટ્સ બંને કરાવ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Magical Voice of Lata Mangeshkar: જ્યારે લતાજીનો અવાજ બન્યો ‘જીવન રક્ષક’! જાણો એ કયું ગીત છે જે સાંભળીને સેંકડો લોકોએ મોતનો વિચાર માંડી વાળ્યો
Dhurandhar 2 Box Office Explosion: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી! માત્ર ૭૨ કલાકમાં ૫૦૦ કરોડ પાર, રણવીર સિંહે તોડ્યો ‘જવાન’ અને ‘પઠાણ’ નો રેકોર્ડ
Screen Awards 2026 Nominations: સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૨૬માં ‘ધુરંધર’નો દબદબો! એકસાથે ૨૪ નોમિનેશન મેળવી રચ્યો ઇતિહાસ; જાણો કઈ ફિલ્મો આપશે ટક્કર.
Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?
Exit mobile version