Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન ના નથી વધી રહ્યા ફોલોઅર્સ, બિગ બી એ સોશિયલ મીડિયા પર માંગી મદદ, લોકો એ આપી મજેદાર ટેક્નિક

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે તાજેતર માં બિગ બી એ તેમના સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સ વધારવા ની ટેક્નિક માંગી હતી જેના પર ચાહકો એ પ્રતિક્રિયા નો વરસાદ કર્યો છે.

amitabh bachchan asks fans to gain followers on x

amitabh bachchan asks fans to gain followers on xamitabh bachchan asks fans to gain followers on x

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન બોલિવૂડ ના મેગાસ્ટાર છે. આ ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મો માં સક્રિય છે. અભિનય ઉપરાંત બિગ બી સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. અમિતાભ બચ્ચન અવારનવાર તેમની પોસ્ટ થી ચાહકો નું મનોરંજન કરતા રહે છે. તાજેતર માં બિગ બી એ તેમના સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સ વધારવા ની ટેક્નિક માંગી હતી જેના પર ચાહકો એ પ્રતિક્રિયા નો વરસાદ કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: CID 2: સીઆઇડી 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, સમાચાર સાંભળી ચાહકો થશે ઉત્સાહિત

અમિતાભ બચ્ચનનો મજાકિયા પ્રશ્ન

અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માં લખ્યું, “મોટી કોશિશ કરી રહ્યા છીએ, પણ આ 49 મિલિયન ફોલોઅર્સનો આંકડો વધતો નથી. કોઈ ઉપાય હોય તો જણાવો!” આ પર ફેન્સે મજાકિયા જવાબો આપ્યા જેમ કે “રેખા જી સાથે સેલ્ફી મૂકો” અથવા “જયા જી સાથે ફોટો શેર કરો.” કેટલાક ફેન્સે એમને એલન મસ્કની કંપનીના ચેટબોટ ગ્રોકનો ઉપયોગ કરવાની સલાહ આપી. અન્યોએ કહ્યું કે અમિતાભ બચ્ચને બ્લોકબસ્ટર ફિલ્મ કરવી જોઈએ અથવા પોડકાસ્ટ શરૂ કરવો જોઈએ.


અમિતાભ બચ્ચન છેલ્લે ‘કલ્કિ 2898 એડી’માં જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version