Site icon

Amitabh bachchan birthday: એક સમયે આર્થિક તંગી નો સામનો કરી રહેલા અમિતાભ બચ્ચન આજે છે કરોડો ની સંપત્તિ ના માલિક, જાણો બિગ બી ની નેટવર્થ વિશે

Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચન આજે તેમનો 82 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક સમયે અમિતાભ બચ્ચન આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા હવે હાલ તેઓ કરોડો ની સંપત્તિ ના માલિક છે તો ચાલો જાણીયે બિગ બી ના જન્મદિવસે તેમની કુલ સંપત્તિ વિશે

amitabh bachchan birthday special know big b net worth

amitabh bachchan birthday special know big b net worth

News Continuous Bureau | Mumbai 

 Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચન આજે તેમનો 82 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે.આટલી ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મો માં સક્રિય છે. હાલ બિગ બી તેમની બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કિ 2898 એડી ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. આજે શહેનશાહ ની જેમ જીવન જીવી રહેલા બિગ બી આર્થિક તંગી ઝેલી ચુક્યા છે. હવે આજે બિગ બી કરોડો ની સંપત્તિ ના માલિક છે તેમજ મુંબઈ માં તેમના ઘણા ઘરો પણ છે.   તો ચાલો જાણીયે બિગ બી ના જન્મદિવસે તેમની કુલ સંપત્તિ વિશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ડરવા ની સાથે સાથે હસવા માટે પણ થઇ જાઓ તૈયાર,ભૂલ ભુલૈયા 3 નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ

અમિતાભ બચ્ચન ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન  3190 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.મીડિયા રીપ્રોત મુજબ અમિતાભ બચ્ચન એક ફિલ્મ માટે લગભગ 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત બિગ બી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને રિયલ એસ્ટેટ રોકાણમાંથી પણ ઘણી કમાણી કરે છે.અમિતાભ બચ્ચન પાસે મુંબઈ માં પ્રતિક્ષા, જનક, વત્સ અને જલસા તેમજ જલસા ની પાછળ પણ એક ઘરનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, બિગ બીએ મુંબઈમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટના 31મા માળે એક ઘર ખરીદ્યું છે.


અમિતાભ બચ્ચન પાસે Rolls Royce Phantom, Porsche Cayman S અને Mercedes Maybach S560 જેવી મોંઘી કાર પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version