Site icon

Amitabh bachchan: અયોધ્યા બાદ અમિતાભ બચ્ચન એ આ જગ્યાએ ખરીદી અધધ આટલા કરોડની પ્રોપર્ટી, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Amitabh bachchan: અમિતાભ બચ્ચને તાજેતરમાં જ અયોધ્યા માં એક પ્રોપર્ટી ખરીદી હતી. હવે બિગ બી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમને મુંબઈ ની નજીક અલીબાગ માં એક પ્રોપર્ટી ખરીદી છે જેની કિંમત કરોડો માં છે.

amitabh bachchan bought a luxurious property worth crores in alibaug

amitabh bachchan bought a luxurious property worth crores in alibaug

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન 81 વર્ષ ની ઉંમર માં પણ ફિલ્મો માં સક્રિય છે. અમિતાભ બચ્ચન તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. રિપોર્ટ અનુસાર, તાજેતરમાં જ અમિતાભ બચ્ચને અલીબાગમાં ખૂબ જ મોંઘી જમીન ખરીદી છે. આ અગાઉ પણ અમિતાભ બચ્ચને અયોધ્યા માં સરયૂ નદી નજીક એક પ્રોપર્ટી માં નિવેશ કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : YRKKH: શું અભીરા નહીં કરી શકે અરમાન ને પ્રપોઝ? શું અભીરા ના પ્રસ્તાવ ને કરી દીધો અરમાને રિજેક્ટ, વાયરલ વિડીયો પર આપી લોકોએ આવી પ્રતિક્રિયા

અમિતાભ બચ્ચને ખરીદી અલીબાગ માં જમીન 

મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને અલીબાગમાં 10 કરોડ રૂપિયાની જમીન ખરીદી છે. અભિનેતાએ ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ (HoABL) પાસેથી 10,000 ચોરસ ફૂટ જમીન ખરીદી હોવાનું કહેવાય છે. આ જમીન ‘એ અલીબાગ’ નામના પ્રોજેક્ટમાં ખરીદવામાં આવી હોવાના અહેવાલ છે. જોકે, અમિતાભ બચ્ચન તરફ થી  હજુ સુધી આ ખરીદી અંગે કોઈ ટિપ્પણી આવી નથી.

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version