Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: 81 વર્ષ ની ઉંમરે પોતાની જાતને આ રીતે ફિટ રાખે છે અમિતાભ બચ્ચન, જાણો બિગ બી ની દિનચર્યા વિશે

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને સદીના મહાનાયક કહેવામાં આવે છે. 81 વર્ષ ની ઉંમરે પણ અમિતાભ બચ્ચન તેમની હેલ્થ ને લઈને સજાગ છે તો ચાલો જાણીયે બિગ બી ની દિનચર્યા શું છે.

amitabh bachchan diet and fitness plan

amitabh bachchan diet and fitness plan

News Continuous Bureau | Mumbai

 Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને સદીના મહાનાયક કહેવામાં આવે છે.અમિતાભ બચ્ચન 81 વર્ષ ની ઉંમરે પણ એકદમ સ્ફૂર્તિ સાથે કામ કરે છે. 81 વર્ષ ની ઉંમરે પણ અમિતાભ બચ્ચન તેમની હેલ્થ ને લઈને સજાગ છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગ માં તેમની દિનચર્યા વિશે ખુલાસો કર્યો હતો આ સાથે જે તેમને તેમના ડાયેટ વિશે પણ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raveena tandon: કેજીએફ 2 બાદ હવે સાઉથ ની આ ફિલ્મમાં વિલનની ભૂમિકા માં જોવા મળશે રવીના ટંડન

અમિતાભ બચ્ચન ની દિનચર્યા 

અમિતાભ બચ્ચને તેમના એક બ્લોગ પોસ્ટમાં તેમની દિનચર્યાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ વર્કઆઉટ કર્યા પછી તુલસીના કેટલાક પાન ખાય છે. તેઓ નાસ્તા માં પ્રોટીન શેક, બદામ, નારિયેળ પાણી અને ઓટમીલ લે છે. આ આ ઉપરાંત તેઓ ખજૂર અને ગૂસબેરી પણ ખાય છે. અમિતાભ બચ્ચન તેમના બપોર ના ભોજન માં દાળ, શાક અને રોટલી ખાય છે.આ સાથે જ તેઓ પોતાના આહારમાં ફળ અને શાકભાજી પણ લે છે. 


એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમિતાભ બચ્ચને કહ્યું હતું  કે, ‘હું નાનો હતો ત્યારે નોનવેજ અને મીઠાઈ ખાતો હતો. પણ હવે મેં નોન-વેજ, મીઠાઈ અને ભાત છોડી દીધા છે.’ અમિતાભ બચ્ચન પોતાની જાત ને હાઈડ્રેટ રાખવા ખુબ પાણી પીવે છે તેઓ વર્કઆઉટ ની સાથે સાથે યોગ અને પ્રાણાયામ પણ કરે છે.ઉપરાંત તેઓ 8 કલાક ની ઊંઘ પણ લે છે. 

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version