271
Join Our WhatsApp Community
- બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી છે.
- તેમણે સોશ્યલ મિડીયા થકી પોતાના ફેન્સ ને જણાવ્યું છે કે તેમની તબીયત હવે ખરાબ થઈ રહી છે. જેથી તેઓ બ્લોગ લખી શકતા નથી.
- તેમણે એવું પણ જણાવ્યું કે તબીયત માટે તેમણે સર્જરી કરાવવી પડશે. જોકે તેમણે એ વાત નો ફોડ પાડ્યો નથી કે તેમને શી બિમારી થઈ છે.
You Might Be Interested In