બિગ બી ની તબિયત લથડી, કરાવવી પડશે સર્જરી.

by Dr. Mayur Parikh
  • બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી છે.
  • તેમણે સોશ્યલ મિડીયા થકી પોતાના ફેન્સ ને જણાવ્યું છે કે તેમની તબીયત હવે ખરાબ થઈ રહી છે. જેથી તેઓ બ્લોગ લખી શકતા નથી.
  • તેમણે એવું પણ જણાવ્યું કે તબીયત માટે તેમણે સર્જરી કરાવવી પડશે. જોકે તેમણે એ વાત નો ફોડ પાડ્યો નથી કે તેમને શી બિમારી થઈ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More