Site icon News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: 82 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા ની આ વસ્તુ શીખી રહ્યા છે અમિતાભ બચ્ચન, બિગ બી એ શેર કરેલા વિડીયો ના થઇ રહ્યા છે વખાણ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તાજેતર માં તેમને એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેને લઈને લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

Amitabh Bachchan Learning to Use Instagram

Amitabh Bachchan Learning to Use Instagram

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: મહાનાયક અમિતાભ બચ્ચન 82 વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર ‘એક્સ’  પર પોસ્ટ કરતા રહે છે અને ઘણીવાર પોતાના બ્લેન્ક ટ્વીટ્સથી પણ હેડલાઇન્સ  બનાવતા રહે છે. હવે આ ઉંમરે બિગ બી ઇન્સ્ટાગ્રામ ચલાવતા શીખી રહ્યા છે. તેમનો આ પ્રયાસ અને ઉત્સાહ ચાહકોમાં  પ્રશંસાનું  પાત્ર બન્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Avatar 3 Trailer Out: જેમ્સ કેમેરૂનની ફિલ્મ અવતાર 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, પેન્ડોરાની દુનિયામાં થઇ નવા વિલન ની એન્ટ્રી

ઇન્સ્ટાગ્રામ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે બિગ બી  

82 વર્ષના અમિતાભ બચ્ચને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બિગ બી ઇન્સ્ટાગ્રામને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં બિગ બીએ પોતાની ખાસ અંદાજ સાથે સ્વીકાર્યું છે કે તેઓ હજુ પણ પોતાને એ શીખવી રહ્યા છે કે આ ઇન્સ્ટાગ્રામ કેવી રીતે કામ કરે છે. બિગ બીના આ વીડિયોને લોકો પસંદ પણ કરી રહ્યા છે અને તેમના વખાણ પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ ઉંમરે પણ બિગ બી કંઈક નવું શીખતા અને કરતા રહે છે, જે પ્રેરણાદાયક છે.


વીડિયોમાં બિગ બી નારંગી જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં બિગ બી કહે છે કે, “હું બસ ઇન્સ્ટાગ્રામ ચલાવવાની રીત વિશે શિક્ષણ આપવા જઈ રહ્યો છું અને મને આશા છે કે આ કામ કરશે.” તેમનો આ મજેદાર અંદાજ દર્શકોને ખૂબ ગમ્યો છે અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version