Site icon News Continuous Bureau | Mumbai

Avatar 3 Trailer Out: જેમ્સ કેમેરૂનની ફિલ્મ અવતાર 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, પેન્ડોરાની દુનિયામાં થઇ નવા વિલન ની એન્ટ્રી

Avatar 3 Trailer Out: જેમ્સ કેમેરૂનની મહાકાવ્ય ફિલ્મ અવતારનો ત્રીજો ભાગ હવે વધુ ધમાકેદાર બનવાનો છે. ફિલ્મ નું ટ્રેલર તાજેતર માં રિલીઝ થયું છે.

Avatar 3 Trailer Out Fire and Ash Unveils a Darker Pandora

Avatar 3 Trailer Out Fire and Ash Unveils a Darker Pandora

News Continuous Bureau | Mumbai 

Avatar 3 Trailer Out: હોલીવૂડના દિગ્ગજ ડિરેક્ટર જેમ્સ કેમેરૂન ની અવતાર સિરીઝનો ત્રીજો ભાગ “ફાયર એન્ડ ઐશ” (Fire and Ash) હવે ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે. પેન્ડોરાની દુનિયામાં હવે એક નવો ખતરનાક વિલન અને એશ પિપલ નામનો રહસ્યમય જૂથ જોવા મળ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19 promo out: બિગ બોસ 19 ની બદલાઈ ગઈ આંખો, શો ના મેકર્સ એ નવા લોગો સાથે રિલીઝ કરી પ્રથમ ઝલક, જાણો ક્યારે શરૂ થશે શો

ટ્રેલર ની ખાસ વાત 

ટ્રેલરમાં જેક સુલી અને તેની ફેમિલી મેટકયેના કબીલાની સાથે મળીને નવા વિલન વરંગ અને કર્નલ માઈલ્સ ક્વારિચ સામે લડતા જોવા મળે છે. વરંગ પાસે આગને નિયંત્રિત કરવાની શક્તિ છે, જે પેન્ડોરાના જંગલને ખતરા હેઠળ મૂકે છે.ફિલ્મમાં ઉના ચેપલિન વિલનના રોલમાં જોવા મળશે. એશ પિપલ નામના જૂથ સાથે જોડાયેલી આ નવી કહાની પેન્ડોરાની શાંતિને ખલેલ પહોંચાડે છે. ટ્રેલરમાં વિઝ્યુઅલ્સ  અને એક્શન દ્રશ્યો ખૂબ જ આકર્ષક છે.


મિડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ લગભગ 2100 કરોડ છે. “અવતાર 3” ભારતમાં 19 ડિસેમ્બર, 2025ના રોજ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jennifer Winget Wedding 2026 ટીવી ક્વીન જેનિફર વિંગેટ આ તારીખે યુકેમાં લેશે સાત ફેરા! જાણો કોણ છે તેનો કરોડપતિ બિઝનેસમેન પતિ વિલિયમ ઇશમાએલ!
Aamir Khan Gouri Spratt Marriage Clarification ‘ટ્રોલર્સને આમિર ખાને આપ્યો જડબાતોડ જવાબ! ત્રીજા લગ્ન અને ‘લવ જેહાદ’ના વિવાદ પર તોડ્યું મૌન, આપ્યું આ મોટું નિવેદન!
Akshaye Khanna Viral Photo Anshula Wedding બોની કપૂરની દીકરીના લગ્નમાં અક્ષય ખન્નાની ધમાકેદાર એન્ટ્રી ‘ધુરંધર’ની સક્સેસ પછી પ્રથમ વખત તસવીરો આવી સામે!
Alia Bhat Enters Tumbbad 2 રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટ પણ પૌરાણિક દુનિયામાં કરશે રાજ, ‘તુમ્બાડ ૨’ માં આલિયાના રોલને લઈને મોટો ખુલાસો!
Exit mobile version