Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19 promo out: બિગ બોસ 19 ની બદલાઈ ગઈ આંખો, શો ના મેકર્સ એ નવા લોગો સાથે રિલીઝ કરી પ્રથમ ઝલક, જાણો ક્યારે શરૂ થશે શો

Bigg Boss 19 promo out: બિગ બોસ 19 ની આંખો બદલાઈ ગઈ છે. AI થીમ સાથે બિગ બોસ 19 નો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

Bigg Boss 19 promo out AI-inspired theme new logo revealed, show to premiere on August 30

Bigg Boss 19 promo out AI-inspired theme new logo revealed, show to premiere on August 30

News Continuous Bureau | Mumbai 

Bigg Boss 19 promo out: ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ હવે તેના 19મા સિઝન સાથે પાછો આવી રહ્યો છે. 25 જુલાઈના રોજ JioCinema દ્વારા શોનો પ્રથમ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો, જેમાં શોના નવા લોગો અને AI-પ્રેરિત થીમ ની ઝલક જોવા મળી

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TRP Twist: ટેલિવિઝન જગતમાં TRP લિસ્ટમાં થયો મોટો ફેરફાર, તારક મહેતા અને અનુપમા ને પછાડી આ શો એ મારી બાજી

નવો લોગો અને ટેક્નોલોજીથી ભરપૂર થીમ

આ વખતે બિગ બોસની આંખમાં અનેક રંગો ઉમેરવામાં આવ્યા છે — બ્લૂ, પિંક, યેલો, વાઈટ અને પર્પલ — જે શોમાં જોવા મળનારા વિવિધ ડ્રામા અને એન્ટરટેઇનમેન્ટના રંગોને દર્શાવે છે. શોની થીમ AI પર આધારિત હશે, જેમાં ઘરના સભ્યોને હવે એવિક્શન  અંગે પણ મત આપવાનો અધિકાર મળશે.


બિગ બોસ 19નું પ્રીમિયર 30 ઓગસ્ટના રોજ JioCinema પર સ્ટ્રીમ થશે અને ત્યારબાદ Colors TV પર ટેલિકાસ્ટ થશે. ઘરના નવા ડિઝાઇનનું કામ 20 ઓગસ્ટ સુધી પૂરું થવાની શક્યતા છે. શોનું ગ્રાન્ડ પ્રીમિયર 27 ઓગસ્ટના રોજ શૂટ થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version