Amitabh and Jaya Bachchan: પોતાના આ ગીત પર પત્ની જયા બચ્ચન ને ઊંચકી અમિતાભ બચ્ચન એ કર્યો હતો ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amitabh and Jaya Bachchan: અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના મજેદાર પલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેના પર ચાહકો પ્રેમ લૂંટાવી રહ્યા છે.

by Zalak Parikh
Amitabh Bachchan lifts Jaya Bachchan on stage video goes viral

News Continuous Bureau | Mumbai

Amitabh and Jaya Bachchan: અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બોલિવૂડ નું પાવર કપલ છે. બોલીવુડના પોપ્યુલર કપલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો એક મજેદાર વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન સ્ટેજ પર જયાને ઉઠાવીને મજાકિયા અંદાજમાં ગીત ગાતા જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો: Shweta bachchan video: આ કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બની શ્વેતા બચ્ચન, અમિતાભ બચ્ચન ની દીકરી વિશે લોકો એ કરી આવી ટિપ્પણી

અમિતાભ અને જયા ની મજેદાર પલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ ‘લાવારિસ’ના પ્રખ્યાત ગીત ‘મેરે અંગને મેં’ પર પરફોર્મ કરી રહ્યા છે. આ દરમિયાન જયા સ્ટેજ પર આવે છે અને અમિતાભ તેમને ઉઠાવીને ગીત ગાય છે.આ વીડિયોને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર કમેન્ટ્સની ભરમાર થઈ ગઈ છે. 

 

View this post on Instagram

 

A post shared by Lehren (@lehrentv)


અમિતાભ અને જયાએ 1973માં લગ્ન કર્યા હતા અને તેમના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેમ છતાં, તેમનો સંબંધ મજબૂત રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More