Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: વરસતા વરસાદ માં અમિતાભ બચ્ચને તેમની પત્ની જયા બચ્ચન માટે કર્યું આ કામ, તસવીર શેર કરી કહી આવવી વાત

Amitabh bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અમિતાભ બચ્ચને તેમના ટ્વીટર પર તેમની અને જયા બચ્ચન ની એક તસવીર શેર કરી છે જેને જોઈને લોકો તેમને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે.

Amitabh bachchan share pics with jaya bachchan

Amitabh bachchan share pics with jaya bachchan

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ કલ્કિ 2898 એડી ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. ઉંમર ના આ પડાવ પર પણ બિગ બી ફિલ્મો માં સક્રિય છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અમિતાભ બચ્ચને તેમના ટ્વીટર પર તેમની અને જયા બચ્ચન ની એક તસવીર શેર કરી છે જેને જોઈને લોકો તેમને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં આવેલ મહેમાનો ના હાથ પર જોવા મળી હતી અલગ અલગ કલર ની બેન્ડ, જાણો કેવી રીતે મળતો હતો અંબાણીના લગ્ન માં પ્રવેશ

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ની તસવીર 

અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચન સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આમાં જયા બચ્ચન હાથમાં મોતીચૂર લાડુનો ડબ્બો પકડીને આગળ વધતી જોવા મળે છે. તમની પાછળ અમિતાભ બચ્ચન છત્રી પકડેલા જોવા મળી રહ્યા છે. તસવીરની સાથે બિગ બીએ કેપ્શન લખ્યું છે, ‘અને દરરોજ વરસાદ પડે છે… વર્ક સેટ પર પણ…’.


અમિતાભ બચ્ચન ની આ તસવીર જોઈ લોકો પૂછી રહ્યા છે કે જયા જી હંમેશા આટલા ગુસ્સા માં કેમ રહે છે. બીજા એકે લખ્યું, ‘મેડમ આટલો ગુસ્સો કેમ કરે છે?’ અન્ય એક યુઝરે પૂછ્યું, ‘જયાજીનો મૂડ કેમ હંમેશા ખરાબ રહે છે?’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Gaurav Gera Dhurandhar Movie| ‘ડાર્લિંગ ડાર્લિંગ દિલ ક્યું તોડા’, કેવી રીતે બન્યો ધુરંધરનો લોકપ્રિય ડાયલોગ? ગૌરવ ગેરાએ કર્યો ખુલાસો
Exit mobile version