Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં આવેલ મહેમાનો ના હાથ પર જોવા મળી હતી અલગ અલગ કલર ની બેન્ડ, જાણો કેવી રીતે મળતો હતો અંબાણીના લગ્ન માં પ્રવેશ

Anant and radhika wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન સમાપ્ત થઇ ગયા છે હવે આ લગ્ન ને લગતી થોડી વિગતો સામે આવી રહી છે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.

Anant and radhika wedding celebs wear colourful band and entry through qr code

Anant and radhika wedding celebs wear colourful band and entry through qr code

News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ચર્ચિત લગ્ન માંથી એક હતા. આ લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલ્યા હતા. આ લગ્ન માં દેશ અને વિદેશ ની  હસ્તીઓએ હાજરી આપી હતી. આ લગ્ન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન સમાપ્ત થઇ ગયા છે હવે આ લગ્ન ને લગતી થોડી વિગતો સામે આવી રહી છે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mukesh ambani: રાધિકા ની વિદાય વખતે મુકેશ અંબાણી નું રિએક્શન થયું કેમેરામાં કેદ, જુઓ અંબાણી ની નાની વહુ નો ભાવુક વિડીયો

અનંત અને રાધિકા ના લગ્ન માં મહેમાનો ના હાથ માં અલગ અલગ બેન્ડ 

અનંત અને રાધિકા ના લગ્ન માં સુરક્ષા ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં આવેલ તમામ સેલેબ્સ ના હાથ માં અલગ અલગ કલર ના બેન્ડ જોવા મળ્યા હતા રિપોર્ટ મુજબ મહેમાનની એન્ટ્રી બેન્ડ પ્રમાણે નક્કી કરવામાં આવી હતી. મહેમાનોને બેન્ડના રંગ અનુસાર બેઠક ઝોનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પિંક બેન્ડ પહેરેલા મહેમાનો માટે અલગ સીટીંગ ઝોન હતો જ્યારે ઓરેન્જ બેન્ડ પહેરેલા મહેમાનોની એન્ટ્રી અલગ ઝોનમાં હતી.આ બેન્ડની મદદથી માત્ર મહેમાનો જ નહીં પરંતુ સુરક્ષા કર્મચારીઓને પણ તેમના કામમાં ઘણી સગવડ મળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠક વ્યવસ્થામાં કોઈ સમસ્યા ન આવે તે માટે, મહેમાનોને વિવિધ રંગોના બેન્ડ આપવામાં આવ્યા હતા.


મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના લગ્ન નું કાર્ડ મેળવનારાઓ ને ઈમેલ દ્વારા કન્ફર્મ કરવાનું હતું કે તેઓ લગ્ન માં હાજરી આપશે કે નહીં જેના માટે તેમને એક ગૂગલ ફોર્મ ભરવાનું હતું. જેમણે આવવાની પુષ્ટિ કરી હતી તેઓને ઇવેન્ટના 6 કલાક પહેલા QR કોડ આપવામાં આવતો હતો જેને સ્કેન કરીને જ અંદર પ્રવેશ મળી શકતો હતો. ઇવેન્ટ અને QR કોડ મોકલવા વચ્ચેનો સમય ઓછો રાખવામાં આવ્યો હતો. આનું કારણ એ હતું કે અગાઉની ઇવેન્ટમાં, કેટલાક લોકો એ આ QR કોડ્સ વેચ્યા હતા અને એવા ઘણા લોકો આવ્યા હતા જેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version