Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: AI નો કમાલ, બનાવી અમિતાભ બચ્ચનની અદ્ભુત તસવીર, બિગ બી દ્વારા શેર કરવામાં આવેલા ફોટા પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

Amitabh bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ઘણી રસપ્રદ વાતો શેર કરે છે. તાજેતરમાં બિગ બી એ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું.

amitabh bachchan shared his ai image

amitabh bachchan shared his ai image

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બિગ બી તેમના અંગત જીવન થી લઇ ને વિનોદી કેપશન સુધી ચાહકો નું ડિજિટલ મડિયા દ્વારા તેમનું મનોરંજન કરે છે.  હાલમાં જ અમિતાભ બચ્ચને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવેલી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પીઢ અભિનેતાની આ પોસ્ટને તેના ચાહકો તરફથી રમૂજી પ્રતિક્રિયાઓ મળી રહી છે.

Join Our WhatsApp Channel

 

અમિતાભ બચ્ચને તસવીર શેર કરી તસવીર

થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી હતી. આ તસવીર શેર કરતાં બિગ બી એ  લખ્યું, “એઆઈ જીંદાબાદ!”. બિગ બી ની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

અમિતાભ બચ્ચન ની તસવીર પર લોકો ની પ્રતિક્રિયા 

યુઝર્સ અમિતાભ બચ્ચનના ફોટો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક મીડિયા યુઝરે લખ્યું, તમે AI કરતા વધુ સારા દેખાઓ છો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘રિયલ ઈઝ બોસ’. અમિતાભ બચ્ચન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો બિગ બી કલ્કી 2898 એડી અને બટરફ્લાય જેવી કેટલીક ફિલ્મો છે. અમિતાભ બચ્ચન રજનીકાંત સાથે ફિલ્મ થલાઈવર 170માં તમિલમાં ડેબ્યૂ કરવા તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો : Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ‘ટાઈગર 3’ને મળ્યું UA સર્ટિફિકેટ, ફિલ્મના રિલીઝ સમયે શાહરુખ ખાન ના ચાહકો ને પણ મળશે સરપ્રાઈઝ

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version