Site icon

Anant ambani and Radhika merchant: બાળપણ ના મિત્રો બનશે પતિ-પત્ની, અનંત અને રાધિકા ની લવ સ્ટોરી દર્શાવતો વિડીયો થયો વાયરલ, ફેન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વિડીયો ને મળી ચુક્યા છે આટલા વ્યૂઅર્સ

Anant ambani and Radhika merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. અનંત અને રાધિકા બાળપણ ના મિત્રો હતા ત્યારબાદ તેમની મિત્રતા પ્રેમ માં પરિણમી અને હવે બંને પતિ-પત્ની બનવા જઈ રહ્યા છે. એક ફેન એ આ બંને ની સફર દર્શાવતો એક વિડીયો શેર કર્યો છે જેને અત્યાર સુધી ઘણા લોકોએ જોયો છે.

anant ambani and radhika merchant love story fan made video

anant ambani and radhika merchant love story fan made video anant ambani and radhika merchant love story fan made video

News Continuous Bureau | Mumbai

Anant ambani and Radhika merchant: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન જામનગર માં થયો હતું. આ ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમ માં દેશ વિદેશ ની મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની ખુબ ચર્ચા પણ થઇ હતી. હવે અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાવવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકા બાળપણ ના મિત્રો હતા ત્યારબાદ તેમની મિત્રતા પ્રેમ માં પરિણમી અને હવે બંને પતિ-પત્ની બનવા જઈ રહ્યા છે. એક ફેન એ આ બંને ની સફર દર્શાવતો એક વિડીયો શેર કર્યો છે જેને અત્યાર સુધી ઘણા લોકોએ જોયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Yodha OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ યોદ્ધા, જાણો ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો સિદ્ધાર્થ મલ્હોત્રા ની ફિલ્મ

અનંત અને રાધિકા ની લવ સ્ટોરી દર્શાવતો વિડીયો 

એક ફેન એ તેના ઇન્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો કયો છે જેમાં અનંત અને રાધિકા ના ડેટિંગ થી લઈને પ્રિ વેડિંગ ફંક્શન ને ખુબ જ સુંદર રીતે દર્શાવી છે. આ વિડિયો માં અરિજિત સિંહ અને બાદશાહ દ્વારા બેકગ્રાઉન્ડ સ્કોર સોલમેટ પર સેટ કરવામાં આવ્યો છે.આ વીડિયો ત્રણ દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી, તેણે 1.4 લાખથી વધુ વ્યૂઝ એકઠા કર્યા છે – અને સતત તેની સંખ્યા વધી રહી છે.


અનંત અને રાધિકા બાળપણ થી મિત્રો હતા.વર્ષ 2018માં બંનેનો એક રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકોને ખબર પડી કે તેઓ રિલેશનશિપમાં છે.અનંત અને રાધિકાએ એક જ સ્કૂલ, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી તેમનો અભ્યાસ પૂરો કર્યો છે અને આ પછી અનંતે તેનો આગળનો અભ્યાસ એટલે કે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારથી અનંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે કામ કરે છે. જ્યારે રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Teaser Update: ‘રામાયણ’ના ટીઝરની લંબાઈ જાહેર: રણબીર કપૂરની ‘રામ’ તરીકેની ઝલકને CBFC એ આપી લીલી ઝંડી, જાણો ક્યારે થશે રિલીઝ.
Tiger Shroff: ટાઈગર શ્રોફનો મોટો ખુલાસો: ‘એરોફોબિયા’ને કારણે નથી આવતી ઉંઘ; જાણો એક્શન સ્ટારના જીવનની આ અંધારી બાજુ
Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Exit mobile version