Site icon News Continuous Bureau | Mumbai

Anant ambani and Radhika merchant: શું અનંત અને રાધિકા ના વેડિંગ વેન્યુ બદલવામાં છે પીએમ મોદી નો હાથ?હવે લંડન નહીં આ જગ્યા એ થશે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી ના દીકરા ના લગ્ન

Anant ambani and Radhika merchant: થોડા દિવસ પેહલા સમાચાર આવ્યા હતા કે અનંત અને રાધિકા ના લગ્ન લંડન માં થવાના છે હવે આ વિશે વધુ એક માહિતી સામે આવી છે જે મુજબ હવે અનંત અને રાધિકા ના લગ્ન લંડન માં નથી થવાના

anant ambani and radhika merchant wedding date and venue change

anant ambani and radhika merchant wedding date and venue change

News Continuous Bureau | Mumbai

Anant ambani and Radhika merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર માં યોજવામાં આવ્યા હતા. આ ત્રણ દિવસીય કાર્યક્રમ માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તાજેતરમાં જ  સમાચાર સામે આવ્યા હતા કે અનંત અંબાણીના સંગીતનું આયોજન અબુ ધાબી માં થશે અને લગ્ન લંડનમાં થશે, પરંતુ હવે અહેવાલોનું માનીએ તો પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: 12th fail: 12 મી ફેલ ના ખાતા માં આવી વધુ એક ઉપલબ્ધી, આ ફિલ્મ ફેસ્ટિવલ માં જીત્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

અનંત અને રાધિકા ના લગ્ન નું સ્થળ 

મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના લગ્ન લંડન કે અબુ ધાબી નહીં પરંતુ પોતાના દેશમાં થશે.રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનંત અને રાધિકા મુંબઈ માં લગ્ન કરશે. જો કે, આ માહિતી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.જ્યાં હવે એવી માહિતી સામે આવી છે કે લગ્ન ભારતમાં થશે, તો બીજી તરફ એક મીડિયા હાઉસ એ અહેવાલ આપ્યો છે કે સંગીત સમારોહ અબુ ધાબીમાં જ થશે. જો કે, આમાંની કોઈપણ માહિતી પર કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.


ઘણા રિપોર્ટ માં તો આ લગ્ન સ્થળ બદલવાનું કારણ પીએમ નરેન્દ્ર મોદી હોવાનું પણ કહેવાય છે વાસ્તવ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ માં ડેસ્ટિનેશન વેડિંગની વધતી સંખ્યાને કારણે અર્થવ્યવસ્થા પર અસર વિશે વાત કરી હતી. પીએમ મોદી એ શ્રીમંત લોકો પર નિશાન સાધતા કહ્યું હતું કે વિદેશમાં થતા ડેસ્ટિનેશન વેડિંગથી અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલા માટે જો આ ટ્રેન્ડ બદલવામાં આવે અને ભારતમાં જ લગ્નનું આયોજન કરવામાં આવે તો દેશનો પૈસો દેશમાં જ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version