Site icon News Continuous Bureau | Mumbai

Anant Ambani: 170 કિમીની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકા પહોંચ્યો અનંત અંબાણી, પત્ની રાધિકા એ ગર્વ અનુભવતા પતિ વિશે કહી આવી વાત

Anant Ambani: અનંત અંબાણી એ મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો નાનો દીકરો છે. અનંત એ તાજેતર માં જ જામનગર થી દ્વારકા સુધી ની પદયાત્રા પૂર્ણ કરી છે.

Anant Ambani completes 170 KM walk to Dwarka

Anant Ambani completes 170 KM walk to Dwarka

News Continuous Bureau | Mumbai

Anant Ambani: મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી એ  170 કિમીની પદયાત્રા પૂર્ણ કરી છે. તેમણે જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની આ આધ્યાત્મિક યાત્રા માંજી છે. આ યાત્રાના પૂર્તિ સમયે અનંત અંબાણી એ  તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા મર્ચન્ટ સાથે દ્વારકાધીશના દર્શન કર્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Andaz Apna Apna Re-Release: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહ્યા છે અમર અને પ્રેમ, જાણો ક્યારે રી રિલીઝ થશે સલમાન અને આમિર ની ફિલ્મ અંદાજ અપના અપના

અનંત અંબાણી એ કહી આવી વાત 

અનંત અંબાનીએ કહ્યું કે, “મારી આ યાત્રા મારી આસ્થા અને ભગવાનની પ્રેરણાથી શરૂ થઈ હતી. મેં આ યાત્રા રામનવમીના શુભ અવસરે પૂર્ણ કરી છે. આ યાત્રામાં સાથ આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે હું આભારી છું.”


અનંતની પત્ની રાધિકાએ જણાવ્યું કે, “અનંતે પહેલેથી જ આ પદયાત્રા ની યોજના બનાવી હતી. આ અમારા લગ્ન પછીની તેમની શુભ  એક છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Uncut Version।ફિલ્મ ‘ધુરંધર ૨’ ના વિવાદિત સીન્સ પર કાતર ફરી? કટ અને સેન્સરશિપને લઈને સામે આવ્યા મોટા સમાચાર!
Yash Toxic Movie Update। ‘ટોક્સિક’ના રિશૂટની અફવાઓ પર મેકાર્સે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ!
Alpha Teaser Review। ‘આલ્ફા’માં આલિયા ભટ્ટનો એક્શન અવતાર જોઈ બિગ બી થયા ગદગદ, વખાણ કરતા કહી આ મોટી વાત!
Janhvi Kapoor Horror Film। ગ્લેમર બાદ હવે રૂવાડાં ઊભા કરશે જ્હાનવી કપૂર, નવી હોરર ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ક્રેઝી!
Exit mobile version