Anant and Radhika wedding: આવું તો અંબાણી ના લગ્ન માં જ થાય, યોગ ગુરુ બાબા રામદેવ એ પણ અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને અંબાણી પરિવાર માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લગ્ન માં ઘણા સેલિબ્રિટી એ ડાન્સ કર્યો હતો હવે આ લગ્ન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં યોગ ગુરુ બાબા રામદેવ પણ ખુશી થી ઝૂમી રહ્યા છે.

by Zalak Parikh
anant ambani dances with baba ramdev in barat

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા એ 12 જુલાઈએ સાત ફેરા લીધા અને હંમેશા એકબીજા ના થઇ ગયા.અંબાણી પરિવાર માં અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ લગ્ન માં ઘણા સેલિબ્રિટી એ ડાન્સ કર્યો હતો હવે આ લગ્ન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં યોગ ગુરુ બાબા રામદેવ પણ ખુશી થી ઝૂમી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Ambani family: મહાદેવ મય બન્યું એન્ટેલિયા, ભોલેનાથ ની ભક્તિ માં લીન જોવા મળ્યો અંબાણી પરિવાર, જુઓ વિડીયો

અનંત ની જાન માં બાબા રામદેવ પણ ઝૂમી ઉઠ્યા 

સોશિયલ મીડિયા પર લગ્નનો એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યોગ ગુરુ બાબા રામદેવ પણ વરરાજા રાજા અનંત અંબાણી સાથે જબરજસ્ત ડાન્સ કરી રહ્યા છે.અનંત પણ તેના લગ્ન ની જાન માં બાબા રામદેવનો હાથ પકડીને જોરશોર થી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ દરમિયાન બાબા રામદેવ ના ચેહરા પર ખુશી જોવા મળી હતી. આ વિડીયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે આવું તો માત્ર અંબાણી ના લગ્ન માં જ થાય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More