Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: પૌત્ર અનંત અંબાણી માટે દાદી કોકિલાબેન અંબાણી એ કર્યું ગરબા નાઈટ નું આયોજન, પર્પલ બાંધણી ના ચણિયાચોળી માં જોવા મળી રાધિકા

Anant and Radhika wedding: અનંત અંબાણી ના લગ્ન પહેલા તેની દાદી કોકિલાબેન અંબાણી એ એક ગરબા નાઈટ નું આયોજન કર્યું હતું. જેમાં રાધિકા પર્પલ બાંધણી ના ચણિયાચોળી માં ખુબજ સુંદર જોવા મળી હતી.

Anant ambani grandmother kokilaben ambani host garba night for anant and radhika

Anant ambani grandmother kokilaben ambani host garba night for anant and radhika

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. અંબાણી પરિવાર ના સૌથી નાના દીકરા અનંત ના લગ્ન ને લઈને અંબાણી પરિવારમાં ખુબજ ઉત્સાહ જોવા લઈ રહ્યો છે. અંબાણી પરિવારે અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી કરી હતી ત્યારબાદ ગરબા નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અનંત ની દાદી કોકિલાબેન અંબાણી એ કર્યું હતું જેની તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે. જેમાં રાધિકા પર્પલ બાંધણી ના  ચણિયાચોળી માં ખુબજ સુંદર જોવા મળી હતી

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant and radhika: મામેરું સેરેમની માં વંતરા ના રથ પર સવાર જોવા મળ્યા અનંત અને રાધિકા, કપલ ને જોઈ મુકેશ અંબાણી થયા ગળગળા, જુઓ વીડિયો

કોકિલાબેન અંબાણી એ કર્યું ગરબા નાઈટ નું આયોજન 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શિખર પહાડીયા અને પાર્થિવ ગોહિલ છોગાળા તારા ગીત ગાઈ રહ્યા છે અને અંબાણી ના મહેમાનો આ ગીત પર ગરબા કરી રહ્યા છે. 


આ ઉપરાંત આ ગરબા નાઈટ ની તસવીરો થઇ રહી છે જેમાં કોકિલાબેન અંબાણી તેના નાના પૌત્ર અનંત અને રાધિકા સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે આ દરમિયાન રાધિકા એ પર્પલ કલર ના બાંધણી ના ચણિયાચોળી પહેર્યા હતા જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. આ તસવીર માં અનિલ અંબાણી પણ તેની પત્ની ટીના મુનીમ સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.


તમને જણાવી દઈએ કે, આજે અનંત અને રાધિકા ના સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું છે આ માટે ઇન્ટરનેશનલ પૉપ સિંગર જસ્ટિન બીબર ભારત આવી પહોંચ્યો છે. 

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version