Site icon

Anant ambani and Radhika merchant: અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શન ની થઇ ગઈ શરૂઆત, મુકેશ અંબાણી ની સ્પીચ સાંભળી મેહમાનો થયા ગદગદ

Anant ambani and Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન મી શરૂઆત થઇ ગઈ છે. 1 થી 3 માર્ચ સુધી ચાલનારા આ ફંકશન ની ગઈકાલે શરૂઆત થઇ ગઈ છે.

anant ambani radhika merchant pre wedding celebration

anant ambani radhika merchant pre wedding celebration

News Continuous Bureau | Mumbai 

Anant ambani and Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન 1 થી 3 માર્ચ સુધી ચાલશે. આ ફંક્શન માં હાજરી આપવા બોલિવૂડ થી લઈને હોલિવુડ ની હસતીઓ પણ જામનગર પહોંચી છે. ગુજરાતના જામનગરમાં યોજાનારી ઉજવણી માટે અંબાણી પરિવારે ખાસ તૈયારીઓ કરી હતી. આ ફંક્શન ની શરૂઆત કોકટેલ પાર્ટી થી થઇ હતી. આ પાર્ટી ની થીમ હતી કોકટેલ અટાયર જેમાં મેહમાનો એ પોતાના લુક્સ થી ચાર ચાંદ લગાવ્યા હતા.

Join Our WhatsApp Community

મુકેશ અંબાણી ની સ્પીચ  

આ ફંક્શન ની કોકટેલ પાર્ટી થી થઇ હતી. આ દરમિયાન  મુકેશ અંબાણી એ સ્પીચ દ્વારા પોતાની ફાઈલિંગ શેર કરી હતી. ત્યારબાદ મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ પરફોર્મ પણ કર્યું હતું.


અનંત અને રાધિકા ના પ્રિ-વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે. આ માટે જામનગર ને દુલહન ની જેમ શણગારવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Salman khan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા જામનગર પહોંચ્યો સલમાન ખાન, ભાઈજાન નો સ્વેગ જોઈ ચાહકો થયા ખુશ, જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version