Site icon News Continuous Bureau | Mumbai

Anant ambani and Radhika merchant:લંડનની એ લક્ઝુરિયસ હોટલ જ્યાં થયું હતું જેમ્સ બોન્ડ નું શૂટિંગ તે જગ્યાએ લેશે અનંત અને રાધિકા સાત ફેરા, લગ્ન ની વિગત આવી સામે

Anant ambani and Radhika merchant: મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન જુલાઈ મહિનામાં થવાના છે. હવે લગ્ન ની વિગતો સામે આવી છે જે મુજબ અનંત અને રાધિકા લંડનના સ્ટૉક પાર્ક એસ્ટેટ માં સાત ફેરા લેશે.

anant ambani radhika merchant wedding held in luxury stoke park estate london

anant ambani radhika merchant wedding held in luxury stoke park estate london

News Continuous Bureau | Mumbai

Anant ambani and Radhika merchant: મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી ના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર માં યોજવામાં આવ્યા હતા, જ્યાં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકા મર્ચન્ટ જુલાઈ મહિનામાં લગ્ન ના બંધન માં બંધાશે. હવે લગ્ન ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે જે મુજબ અનંત અને રાધિકા લંડનના સ્ટૉક પાર્ક એસ્ટેટ માં સાત ફેરા લેશે.જેની તૈયારીઓ નીતા અંબાણી પોતે કરી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nita ambani : મુંબઈ ની સડકો પર વિશાળ કાફલા સાથે જોવા મળી નીતા અંબાણી ની 12 કરોડની રોલ્સ રોયસ કાર, જુઓ વિડિયો

 

અનંત અને રાધિકા લેશે લંડન માં સાત ફેરા 

મીડિયા રિપોર્ટ મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જુલાઈમાં લંડનના ‘સ્ટોક્સ પાર્ક એસ્ટેટ’માં થશે. તેમજ આ ભવ્ય લગ્નના સમારંભની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે.આ પ્રોપર્ટી મુખ્ય લંડનથી લગભગ 40 કિમી દૂર છે.આ ઘર લગભગ 300 એકરમાં ફેલાયેલું છે. તેમાં 49 લક્ઝરી રૂમ છે. તેમજ 3 રેસ્ટોરાં છે. આ વિલામાં 4000 ચોરસ ફૂટનું જિમ અને ફિટનેસ સેન્ટર છે. ત્યાં એક ઇન્ડોર સ્વિમિંગ પૂલ છે. તેમાં ટેનિસ કોર્ટ અને 27-હોલ ગોલ્ફ કોર્સ પણ છે. હાલ આ એસ્ટેટ એક ફાઇવ સ્ટાર હોેટેલમાં ફેરવી નાંખવામાં આવ્યું છે.


તમને જણાવી દઈએ કે, એક સમયે બ્રિટનની રાણી એલિઝાબેથ 2 નું ઘર પણ હતું. સાથે જ જેમ્સ બોન્ડ સિરીઝની ફિલ્મો પણ તેમાં શૂટ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version