Site icon News Continuous Bureau | Mumbai

Anant ambani: અનંત અંબાણી એ તેના પ્રિ વેડિંગ સેલિબ્રેશન દરમિયાન સલમાન ખાન સાથે કરી આવી હરકત, બંને ની ક્યૂટ મોમેન્ટ થઈ કેમેરામાં કેદ

Anant ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના ત્રણ દિવસીય પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. તેમ છતાં આ ફંક્શન ના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ વિડીયોમાંથી એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું છે જે છે અનંત અંબાણી અને સલમાન ખાન નો વિડીયો

anant ambani try to holds salman khan in his lap during pre wedding

anant ambani try to holds salman khan in his lap during pre wedding

News Continuous Bureau | Mumbai 

Anant ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ની સમાપ્તિ થઇ ગઈ છે. આ ફંક્શન માં બોલિવૂડ થી લઈને વિદેશી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ત્રણ દિવસીય ફંક્શન ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે તેમાંના એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં અનંત અંબાણી સલમાન ખાન ને ઉંચકવાની કોશિશ કરી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Radhika merchant: હસ્તાક્ષર સેરેમની માં રાધિકા મર્ચન્ટ એ કરી ગ્રાન્ડ એન્ટ્રી, ભાવિ પત્ની ને જોતો જ રહી ગયો અનંત અંબાણી

અનંત અંબાણી અને સલમાન ખાન નો ક્યૂટ વિડીયો 

સોશિયલ મીડિયા પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ સેલિબ્રેશન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, બેકગ્રાઉન્ડ માં એકોન ગીત ગાઈ રહ્યો છે આ દરમિયાન અનંત અંબાણી સલમાન ખાન ને ઉંચકવાની કોશિશ કરી રહ્યો છે. અનંત અંબાણી સલમાનને ઉઠાવવામાં અસમર્થ છે. ત્યારબાદ સલમાન અને અનંત બંને જોર જોરથી હસવા લાગે છે અને એકબીજા ને ગળે લગાવે છે.


તમને જણાવી દઈએ કે સલમાન ખાન અનંત અંબાણી સાથે સારું બોન્ડ શેર કરે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Monster Action Sequences સલમાન ખાનની ‘મોન્સ્ટર’માં જોવા મળશે ખતરનાક એક્શન ટ્રેનની અંદર દુશ્મનો સામે લડશે ભાઈજાન, તૈયારીઓ શરૂ!
Ajay Devgn Next Suryasparsh અજય દેવગનની આગામી હોરર થ્રિલર ફિલ્મનું ટાઇટલ નક્કી ‘સૂર્યસ્પર્શ’માં જોવા મળશે ગરુડ પુરાણ આધારિત સુપરનેચરલ વાર્તા!
The Bads of Bollywood 2 Shooting ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ થી ફરી ધમાલ મચાવશે આર્યન ખાન ક્યારથી શરૂ થશે સીઝન ૨ નું શૂટિંગ? જાણો
Hanuman Ansh OTT Release ‘હનુમાન અંશ’ OTT પર ક્યારે થશે રિલીઝ? ₹૧૦૦ કરોડની મેગા ડીલ પર નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો!
Exit mobile version