Site icon News Continuous Bureau | Mumbai

Anant ambani: લગ્ન પહેલા માતા રાની ના દરબારમાં પહોંચ્યો અનંત અંબાણી, કૃષ્ણ કાલી મંદિરમાં કર્યો હવન, જુઓ વિડીયો

Anant ambani: અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે અનંત અંબાણી માતા કૃષ્ણ કાલી ના મંદિર માં પહોંચ્યો હતો જ્યાં તેને પૂજા પાઠ અને હવન કર્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

anant ambani worships mata krishna kali does hawan at temple

anant ambani worships mata krishna kali does hawan at temple

News Continuous Bureau | Mumbai

Anant ambani: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. આ માટે અમબની પરિવાર આમ પુરજોશ માં તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે અનંત અંબાણી તેના મિત્રો સાથે નેરલ સ્થિત કૃષ્ણ કાલી મંદિરે પહોંચ્યો હતો. જ્યાં તેને પૂજા પાઠ અને હવન કર્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Isha ambani: ઈશા અંબાણી એ ક્રુઝ બેશમાં રિપીટ કર્યો તેના રિસેપ્શન નો આઉટફિટ, બિઝનેસ વુમન આ ગાઉન માં હતી આ ખાસિયત

અનંત અંબાણી ની વિડીયો 

અનંત અંબાણી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે અનંત અંબાણી તેના મિત્રો સાથે માતા કૃષ્ણ કાલીના દર્શન માટે નેરલ પહોંચ્યો હતો, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનંતે  ત્યાં આયોજિત હવન પૂજામાં ભાગ લીધો. આ પ્રસંગે તેણે મરૂન રંગનો કુર્તા-પાયજામા અને જેકેટ પહેર્યા હતા.તમને જણાવી દઈએ કે,અનંત અંબાણી ખૂબ જ ધાર્મિક છે અને પૂજામાં માને છે.


અનંત અંબાણીએ મંદિરમાંથી બહાર આવ્યા બાદ ત્યાં હાજર મીડિયા સાથે વાત  કરતા કહ્યું, ‘હું આજે નેરલના માતા કૃષ્ણ કાલી મંદિરમાં આવ્યો છું. લગ્ન પહેલાં, હું અહીં આમંત્રણ આપવા આવ્યો છું. હું માતા કૃષ્ણ કાલી અને અહીં સ્થાપિત તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ લેવા આવ્યો છું. અહીં આવવા બદલ તમારા તમામ મીડિયા મિત્રોનો આભાર. નમસ્કાર માતા દેવી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pahlaj Nihalani passes away। બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું ૭૬ વર્ષની વયે નિધન
Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Exit mobile version