Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા માટે રાખવામાં આવેલ શિવ શક્તિ પૂજા માં અમિત ત્રિવેદી એ ઉમેર્યો ભક્તિ નો રંગ,મહાદેવ ના આ ગીત પર આપ્યું પરફોર્મ

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન નિમિત્તે અંબાણી પરિવારે શિવ શક્તિ પૂજા નું આયોજન કર્યું હતું જેમાં અમિત ત્રિવેદી એ મહાદેવ ના ગીત પર પરફોર્મ કર્યું હતું.

Anant and Radhika amit trivedi perform namo namo at shiv shakti puja organized by ambani family

Anant and Radhika amit trivedi perform namo namo at shiv shakti puja organized by ambani family

News Continuous Bureau | Mumbai

 Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર એક જ દિવસ બાકી છે. અનંત અને રાધિકા આવતીકાલે એટલે કે 12 મી જુલાઈ એ લગ્ન ના બંધન માં બંધાશે. આ લગ્ન માં દેશ ની અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપશે. અનંત અને રાધિકા ના લગ્ન નિમિત્તે અંબાણી પરિવારે શિવ શક્તિ પૂજા નું આયોજન કર્યું હતું જેમાં અમિત ત્રિવેદી એ મહાદેવ ના ગીત પર પરફોર્મ કર્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika sangeet ceremony: કોરિયોગ્રાફર પર કરોડો ખર્ચ કરવા છતાં પણ અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જોવા મળ્યો આવો ઘટિયા કોરસ ડાન્સ

અમિત ત્રિવેદી નું પરફોર્મન્સ

અમિત ત્રિવેદી એ શિવ શક્તિ પૂજા દરમિયાન  ‘કેદારનાથ’નું પોપ્યુલર ગીત ‘નમો નમો’ ગાયું હતું.જ્યાં એક તરફ નમો નમો ગીત વાગી રહ્યું હતું તો બીજી બાજુ અનંત અને મુકેશ અંબાણી એ શિવ ની પૂજા કરી હતી. અનંતે પરંપરાગત વાદળી કુર્તો પહેર્યો હતો, જ્યારે મુકેશ અંબાણી સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા.


તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારે શિવ શક્તિ પૂજા ની સાથે સાથે મહેંદી સેરેમનીનું પણ આયોજન કર્યું હતું. હતું. આ કાર્યક્રમ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version